JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચેનામાંથી રંગહીન લેન્થેનોઇડ આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}^{3+}, \mathrm{Lu}^{3+}, \mathrm{Nd}^{3+}, \mathrm{La}^{3+}, \mathrm{Sm}^{3+}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{La}^{+3}-[\mathrm{Xe}] 4 \mathrm{f}^0\)
\(\mathrm{Nd}^{+3}-[\mathrm{Xe}] 4 \mathrm{f}^3\)
\(\mathrm{Sm}^{+3}-[\mathrm{Xe}] 4 \mathrm{f}^5\)
\(\mathrm{Eu}^{+3}-[\mathrm{Xe}] 4 \mathrm{f}^6\)
\(\mathrm{Lu}^{+3}-[\mathrm{Xe}] 4 \mathrm{f}^{14}\)
\(\mathrm{La}^{+3}\) અને \(\mathrm{Lu}^{+3}\) કોઈ રંગ દર્શાવતા નથી કારણ કે કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(X\) અને \(Y\) વચ્ચેની પ્રક્રિયા \(X\) ના સાપેક્ષમાં પ્રથમ ક્રમ અને \(Y\) ના સાપેક્ષમાં શૂન્ય ક્રમ ની છે.
\(M\) મૂલ્યનો સંખ્યાત્મક ગુણોત્તર \(........\) છે. (નજીકનો પૂર્ણાંક)પ્રયોગ \(\frac{[ X ]}{ mol \;L ^{-1}}\) \(\frac{[ Y ]}{ mol\; L ^{-1}}\) \(\frac{\text { Initial rate }}{ mol\; L ^{-1}\; min ^{-1}}\) \(I\) \(0.1\) \(0.1\) \(2 \times 10^{-3}\) \(II\) \(.2\) \(0.2\) \(4 \times 10^{-3}\) \(III\) \(0.4\) \(0.4\) \(M \times 10^{-3}\) \(IV\) \(0.1\) \(0.2\) \(2 \times 10^{-3}\) JEE Mains 2022 મધ્યમ - વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ - અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : 1,2,3-ટ્રાઇહાઇડ્રોક્સિપ્રોપેન ને સાદી નિસ્યંદન પદ્ધતિ દ્વારા પાણીમાંથી અલગ કરી શકાય છે.
વિધાન (II) : એક એઝિયોટ્રોપિક મિશ્રણ ને આંશિક નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતું નથી.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 મધ્યમ - આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(4 \,mm\) ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે \(4 \times 10^{6} \,Am ^{-2}\) જેટલી છે. તારના બહારના ભાગમાં \(\frac{R}{2}\) અને \(R\) ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... \(\pi A\) હશે.JEE Mains 2022 મધ્યમ
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 અઘરું - \(n = 5\) માંથી \(H\) પરમાણુનો ઉત્તેજિત ઈલેકટ્રોન જ્યારે ધરા અવસ્થામાં પડે છે ત્યારે જોવા મળતી ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા \(......\) છે.JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો : \((A)\) મુખ્ય ક્વોન્ટમ આંક એ '\(n' =\,1,2,3, \ldots\) ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે. \((B)\) આપેલ ' \(n\) ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' \(l\) ' એ ' \(l\) ' \(=0,1,2, \ldots . n\) તરીકેના મૂલ્યો ધરાવે છે. \((C)\) એક ચૌક્કસ ' \(l\) ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' \(m _{l}\) ' એ \((2 l+1)\) મૂલ્યો ધરાવે છે. \((D)\) ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન \(\pm 1 / 2\) છે. \((E)\,l=5\) માટે , કુલ \(9\) કક્ષકો બનશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.JEE Mains 2022 અઘરું
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 સરળ - ક્યા ક્ષારનું જલીય દ્રાવણ \(1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?JEE Mains 2016 મધ્યમ