JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
\(SO _2 Cl _2\) ને વધુ પડતા પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડિક મિશ્રણ માં પરિણમે છે. \(SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl\) આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો \(16\) મોલ \(NaOH\) જરૂરી હોય તો વપરતા \(SO _2 Cl _2\) ના મોલની, સંખ્યા?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Let \(n\left( SO _{2} Cl _{2}\right)= x\) moles
\(\therefore n \left( H _{2} SO _{4}\right)= x , n ( HCl )=2 x\)
\(n \left( H ^{+}\right)=4\,x\)
For Neutralisation
\(n \left( H ^{+}\right)= n \left( OH ^{-}\right)\)
\(4 x =16\)
\(x =4\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 મધ્યમ
- ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 અઘરું - એક સંયોજન \(A\) પરમાણુ સૂત્ર \(C_{10}H_{13}Cl\) સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. \(A\) આલ્કોહોલિક \(KOH\) સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન \(B\) આપે છે. \(B\) પર ઓઝોનોલિસિસ કરતાં \(C\) અને \(D\) આપે છે.\(C\) કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. \(D\) આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. \(A\) શું છે?JEE Mains 2015 અઘરું
- \(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?JEE Mains 2013 અઘરું
- \(200\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(24\, cal\, g^{-1}\) છે. જો \(I_2(s)\) અને \(I_2(vap)\) ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે \(0.055\) અને \(0.031\, cal\, g^{-1}K^{-1}\) હોય તો \(250\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(cal\, g^{-1}\) માં ગણો.JEE Mains 2019 અઘરું
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- એક કાર્બનિક સંયોજનના નામમાં નીચે આપેલા ક્રિયાશીલ સમુહની પ્રાથમિકતાનો સાચો ધટતો કમ તેના \(IUPAC\) નામકરણની પ્રણાલીને આધારીત કરો.JEE Mains 2022 સરળ
- કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર \(MX_2\) ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ \(2\) તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો.JEE Mains 2016 મધ્યમ
- જો પદાર્થનો અર્ધ-આયુ \(20\) મિનીટ હોય તો \(33\,\%\) ક્ષય અને \(67\,\%\) ક્ષય વચ્ચેનો સમય અંતરાલ ગણો : (મિનીટ માં)JEE Mains 2021 અઘરું
- ત્રણ નાના સમાન ભાર ધરાવતા પાણીના એકસમાન પરપોટાઓ એક મોટો પરપોટો બનાવવા માટે ભળી જાય છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટા પરના સ્થિતિમાનનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 અઘરું