ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(-I :\) \(2\)-મિથાઇલબ્યુટેન એ \(KMnO _{4}\) સાથે ઓક્સિડેસન પર -\(2 -\)મિથાઇલ \(-2-\) ઓલ આપે છે  વિધાન \(-II :\)\(KMnO _{4}\) સાથે સંબંધિત આલકેન્સને  સરળતાથી ઓક્સિડાઇઝ્ડ કરી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરો 

  1. A બંને વિધાન \(I\) અને  \(II\) સાચા છે 
  2. B બંને વિધાન \(I\) અને  \(II\) ખોટા  છે 
  3. C વિધાન  \(I\) એ સાચું પરંતુ વિધાન \(II\) એ ખોટું છે 
  4. D વિધાન  \(I\) એ ખોટું પણ વિધાન  \(II\) એ સાચું છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન  \(I\) એ સાચું પરંતુ વિધાન \(II\) એ ખોટું છે 

Step-by-step Solution

Detailed explanation

Alkane are very less reactive, tertiary hydrogen can oxidise to alcohal with \(KMnO _{4}\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app