JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
જો \(A \rightleftharpoons B+C\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(1)}\) છે અને \(B + C \rightleftharpoons P \quad\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(2)}\) છે ,તો \(A \rightleftharpoons P\) માટે સંતુલન અચળાંક શું હશે?
- A \(K _{ eq }^{(2)}- K _{ eq }^{(1)}\)
- B \(K _{ eq }^{(1)} K _{ eq }^{(2)}\)
- C \(K _{ eq }^{(1)} / K _{ eq }^{(2)}\)
- D \(K _{ eq }^{(1)}+ K _{ eq }^{(2)}\)
Answer & Solution
Correct Answer
(B) \(K _{ eq }^{(1)} K _{ eq }^{(2)}\)
Step-by-step Solution
Detailed explanation
\(A \rightleftharpoons B+C \quad K_{e q}^{(1)}=\frac{[B][C]}{[A]}\)\(.....(1)\) \(B + C \rightleftharpoons P \quad K _{ eq }^{(2)}=\frac{[ P ]}{[ B ][ C ]}\)\(.....(2)\) For \(A \rightleftharpoons P \quad K_{e q}=\frac{[P]}{[A]}\) Multiplying equation \((1)\) \(\&\) \((2)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(30^{\circ} C\) પર, \(AB _2\) ના વિધટનનો અર્ધ આયુષ્ય \(200 \,s\) છે અને જે \(AB _2\) ના પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો \(80\, \% AB _2\) ના વિઘટન માટેના સમયની સીમા શોધો. (\(s\) માં) (આપેલ : \(\log 2=0.30, \log 3=0.48\) )JEE Mains 2022 Medium
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(Na^+ , Mg^{2+}, F^-\) અને \(O^{2-}\) માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- તત્વ કે જે \(p\pi - p\pi \) બહુગુણિત બંધો બનાવાની વધુ ક્ષમતા દર્શાવે છે?JEE Mains 2019 Medium
- 1 મોલ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન \(\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}_3\) પાણીમાં ઓગળતાં 3 મોલ આયનો આપે છે. તે જ સંકીર્ણનો 1 મોલ \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરીને 2 મોલ \(\mathrm{AgCl}_{(\mathrm{s})}\) આપે છે. આ સંકીર્ણની રચના કઈ છે?JEE Mains 2025 Easy
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(MOTHER\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ \(MOTHER\) નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(10^4\) આંટાઓ ધરાવતા ગૂંચળાનું પ્રેરકત્વ 10 mH છે અને તેને \(10 \Omega\) ના આંતરિક અવરોધવાળા 10 V ના dc સ્ત્રોત સાથે જોડેલ છે. જ્યારે પ્રવાહ તેના મહત્તમ મૂલ્યના \(\left(\frac{1}{ e }\right)\) ગણો થાય છે ત્યારે પ્રેરકમાં ઊર્જા ઘનતા \(\alpha \pi \times \frac{1}{ e ^2} J / m ^3\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} Tm / A \right)\).JEE Mains 2026 Easy
- ધારો કે \(f(x)=\left|(x-1)\left(x^{2}-2 x-3\right)\right|+x-3, x \in R\). જો \(m\) અને \(M\) અનુક્રમે અંતરાલ \((0,4)\) માં \(f\) નાં સ્થાનિય ન્યૂનતમ તથા સ્થાનિય મહત્તમ બિંદુખોની સંખ્યા હોય, તો \(m + M\) = .............JEE Mains 2022 Hard
- રાશિ \(x,y\) અને \(z\) ને \(x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}\) અને \(z=\frac{l}{C R}\) વડે દર્શાવે છે. જ્યાં \(C-\) કેપેસીટન્સ, \(R-\)અવરોધ, \(l-\)લંબાઈ, \(E-\)વિદ્યુતક્ષેત્ર, \(B-\)ચુંબકીયક્ષેત્ર અને \(\varepsilon_{0}, \mu_{0},\) -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ...JEE Mains 2020 Hard
- જ્યારે \(LCR\) શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?JEE Mains 2013 Medium