JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
જ્યારે ક્ષારને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે વાયુ \(\mathrm{X}\) આપે છે. વાયુ \(\mathrm{X}\) ને પ્રક્રિયક \(\mathrm{Y}\) માંથી પસાર કરતાં કથ્થઈ રંગનો અવક્ષેપ બને છે. \(\mathrm{X}\) અને \(\mathrm{Y}\) અનુક્રમે _______ છે.
- A \(\mathrm{X}=\mathrm{NH}_3\) અને \(\mathrm{Y}=\mathrm{HgO}\)
- B \(\mathrm{X}=\mathrm{NH}_3\) અને \(\mathrm{Y}=\mathrm{K}_2 \mathrm{HgI}_4+\mathrm{KOH}\)
- C \(\mathrm{X}=\mathrm{NH}_4 \mathrm{Cl}\) અને \(\mathrm{Y}=\mathrm{KOH}\)
- D \(\mathrm{X}=\mathrm{HCl}\) અને \(\mathrm{Y}=\mathrm{NH}_4 \mathrm{Cl}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{X}=\mathrm{NH}_3\) અને \(\mathrm{Y}=\mathrm{K}_2 \mathrm{HgI}_4+\mathrm{KOH}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{NH}_4^{+}+\mathrm{NaOH} \longrightarrow \mathrm{H}_2 \mathrm{O}+\mathrm{NH}_3 \uparrow\) \(\mathrm{NH}_3\) ને \(\mathrm{K}_2\left[\mathrm{HgI}_4\right]+\mathrm{KOH}\) દ્વારા ઓળખવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા છે. \(B _{2}, Li _{2}, C _{2}, C _{2}^{-}, O _{2}^{2-}, O _{2}^{+}\) અને \(He _{2}^{+}\)JEE Mains 2022 Easy
- \(20\,mL\) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા \(10\,mL\,H _2 SO _4\) ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના \(2\) ટીપાંઓ ધરાવતા \(0.5\,M\,HCl\) ના \(20\,mL\) પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ \(35.5\,mL\) નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) \(25.5\,mL\) દર્શાવ્યું હતું.તો \(H _2 SO _4\) ની સાંદ્રતા \(......\,M\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- નીચેનામાં મોનોહેલોજનમય કાર્બનિક નીપજની કુલ સંખ્યા (અવકાશીયસમ ઘટક સહિત) પ્રકિયા ............. \(\begin{array}{*{20}{c}} A \\ {{\text{(simplest optically active alkene)}}} \end{array}\,\xrightarrow[{(ii)\,{X_2}/\Delta }]{{(i)\,{H_2}/Ni/\Delta }}\)JEE Mains 2020 Medium
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow B\) માટે, અર્ધ આયુષ્ય \(30\,min\) છે. \(75\%\) પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય \(.............\,min\) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલ : \(\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989\)JEE Mains 2023 Hard
- ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - ક્રોમાઇટ અયસ્ક \(\left(\mathrm{FeCr}_2 \mathrm{O}_4\right)\) નું \(\mathrm{Na}_2 \mathrm{CO}_3\) સાથે \(\mathrm{O}_2\) ની હાજરીમાં ગલન કરતા બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનો મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\)JEE Mains 2021 Hard
- વિધેય \(f:(-\infty, \infty) \rightarrow(-\infty, 1),\) જે \(f(x)=\frac{2^x-2^{-x}}{2^x+2^{-x}} \) દ્વારા વ્યાખ્યાયિત છે, તે શું છે?JEE Mains 2025 Easy
- કાર્નોટ એન્જિન \(900\; \mathrm{K}\) અને \(300 \;\mathrm{K}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન \(1200\; \mathrm{J}\) કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા (\(\mathrm{J}\) માં) મુક્ત કરશે?JEE Mains 2020 Medium
- n નું સૌથી નાનું મૂલ્ય જેના માટે \((\sqrt[3]{7}+\sqrt[12]{11})^{\mathrm{n}}\) ના દ્વિપદી વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા 183 છે, તે છે :JEE Mains 2025 Medium
- \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.JEE Mains 2024 Medium - દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' ધરાવતો એક નક્કર ગોળો ' \(L\) ' લંબાઈવાળા નમન સમતલના સૌથી ઊંચા બિંદુ પરથી સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા લપસ્યા વિના ગબડવા દેવામાં આવે છે. સમતલના તળિયે ગોળાની ઝડપ \(v_1\) છે. જો ' \(L\) ' ને અચળ રાખીને નમનકોણ વધારીને \(45^{\circ}\) કરવામાં આવે, તો સમતલના તળિયે ગોળાની નવી ઝડપ \(v_2\) છે. \(v_1^2: v_2^2\) નો ગુણોત્તર છે :JEE Mains 2025 Hard