ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.

  1. A બંને \((A)\) અને \((R)\) સાચા છે, અને \((R)\) એ \((A)\) નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.
  2. B બંને \((A)\) અને \((R)\) સાચા છે, અને \((R)\) એ \((A)\) નું યોગ્ય સ્પષ્ટીકરણ નથી.
  3. C \((A)\) સાચું છે પરંતું \((R)\) ખોટુ છે.
  4. D \((A)\) ખોટુ છે પરંતું \((R)\) સાચું છે .
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \((A)\) અને \((R)\) સાચા છે, અને \((R)\) એ \((A)\) નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.

Step-by-step Solution

Detailed explanation

Molality is independent of temperature and hence both assertion and reason are true.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app