JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ઓઝોનના ઓક્સિજન પરમાણુઓ ઉપર ઈલેકટ્રોનો ના અબંંધકારક યુગ્મોની કુલ સંખ્યા \(..........\) છે.
- A \(5\)
- B \(6\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
(Total no, of lone pairs on oxygen atoms \(=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(S_N1\) પ્રક્રિયા માટે નીચેના ભાગોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ? \((I)\,\begin{array}{*{20}{c}}
{C{H_3}CHC{H_2}C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{Cl\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) \((II)\,CH_3CH_2CH_2Cl\) \((III)\,H_3CO-C_6H_4-CH_2Cl\)JEE Mains 2017 Hard - \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) સંકીર્ણ માં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂંક અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?JEE Mains 2018 Hard
- \(\left[ XeF _{5}\right]^{-}\) અને \(XeO _{3} F _{2}\) નો આકાર/બંધારણ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- ક્યા આયન કે જેની (સ્પિન ફક્ત) ની ચુંબકીય ચાકમાત્રા \(5.9\, BM\) હોય છે?JEE Mains 2020 Hard
- કોપર \((II)\) નો અષ્ટફલકીય સંકિર્ણ બંધારણીય વિકૃતી પામે છે. (જોન ટેલર). નીચે આપેલા કોપર \((II)\) સંકિર્ણો પૈકી કયો સૌથી મહતમ બંધારણીય વિકૃતી દર્શાવશે. \((en -\) ઈથીલીન ડાયએમાઈન; \(\left.H _2 N - CH _2- CH _2- NH _2\right)\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
- \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ગ્લુકોઝ \(+ HI\) \((I)\) ગ્લુકોનિક એસિડ \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ \((III)\) સેક્કેરિક એસિડ \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) \((IV)\) હેક્ઝેન JEE Mains 2022 Medium - \(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )JEE Mains 2024 Medium
- અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?JEE Mains 2020 Medium