JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
| સૂચિ \(I\) (અણુઓ/આયનો) | સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) |
| \(A\) \(IF_7\) | \(I\) ત્રણ |
| \(B\) \(ICl^{-}_4\) | \(II\) એક |
| \(C\) \(XeF_6\) | \(III\) બે |
| \(D\) \(XeF_2\) | \(IV\) શૂન્ય |
- A \(A - II, B - III, C - IV, D - I\)
- B \(A - IV, B - III, C - II, D - I\)
- C \(A - II, B - I, C - IV, D - III\)
- D \(A - IV, B - I, C - II, D - III\)
Answer & Solution
Correct Answer
(B) \(A - IV, B - III, C - II, D - I\)
Step-by-step Solution
Detailed explanation
\(IF _7 \quad\) zero lone pair \(ICl _4^{-} \quad\) two lone pair \(XeF _6\) one lone pair \(XeF _2 \quad\) three lone pair
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના માટે સ્થાયિત્વનો સાચો ક્રમ છે:
\( CH_{2}=CH^{-}, CH_{3}-CH_{2}^{-}, CH\equiv C^{-} \)JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - આણ્વિય AB એ \(1.61\,\mathop A\limits^o \) બંધલંબાઇ અને \(0.38\, D\) દ્વિધુવ ધરાવે છે. તો દરેક પરમાણુ પરનો આશિક વીજભાર (નિરપેક્ષ માત્રા) જણાવો. \((e_0\, = 4.802\times10^{-10}\, esu)\)JEE Mains 2015 Hard
- \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 Medium
- બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^{2}+x+1}=\frac{\pi}{4}\) નાં વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard - જો વિધેય \(f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2\) \(\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2\) તોJEE Mains 2021 Hard
- આયનો/અણુઓને ધ્યાનમાં લો. \(O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}\) ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - ધારોકે \(a_1, a_2, 2, a_3, a_4\) એ સમાંતર-ગુણોત્તર શ્રેણીમાં છે.જો અનુરૂપ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર \(2\) હોય અને સમાંતર-ગુણોત્તર શ્રેણીના તમામ \(5\) પદોનો સરવાળો \(\frac{49}{2}\) હોય, તો \(a_4=.......\)JEE Mains 2023 Hard