enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))
- A \({\left[ {ZnC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }}\)
- B \({\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}\)
- C \({\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}\)
- D \({\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}\)
Answer & Solution
Correct Answer
(D) \({\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}\)
Step-by-step Solution
Detailed explanation
The complex having higher number of unpaired electrons will have higher value of spin only magnetic moment. In all these complexes, the central metal ion is in \(+2\) oxidation state. \(Zn^{2+}\) has \(3d^{10}\) outer electronic configuration with \(0\) unpaired electron.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા \(Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)\) માટે સંતુલન અચળાંક \(K_C = 10 \times 10^{15}\) છે, તો \(298\, K\) ને \(E_{cell}^o\) નું મૂલ્ય કેટલુ થશે? [\({2.303\,\frac{{RT}}{F}}\) એ \(298\,K\) \(=0.059\,V\)]JEE Mains 2019 Hard
- \(NH_3\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી \(-46.0\, kJ/mol\) છે.જો \(H\) અણુથી \(H_2\) સ્વરૂપ બનવાની એન્થાલ્પી એન્થાલ્પી \(-436\, kJ/mol\) અને \(N_2\)ની \(-712\, kJ/mol\) છે,\(NH_3\)માં \(N - H\)બંધ ની સરેરાશ બંધ એન્થાલ્પી......\(kJ/mol\)JEE Mains 2014 Hard
- ઇથિલિન ગ્લાયકોલ (પ્રતિહિમ) નું દળ જે પાણીના \(18.6 \mathrm{~kg}\) માં ઉમેરવામાં આવે છે જેથી ઠારબિંદુને \(-24^{\circ} \mathrm{C}\) પર જાળવી શકાય, તે _______ \(\mathrm{kg}\) છે. (ઇથિલિન ગ્લાયકોલ માટે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(62\), પાણીનો \(\mathrm{K}_{\mathrm{f}}\) \(=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- એક ત્રિબિસ્થાપિત \((trisubstituted)\) સંયોજન “\(A\), \(C_{10}H_{12}O_2\) હકારાત્મક તટસ્થ \(FeCl_3\) કસોટી આપે છે. સંયોજન \(A\) ની \(NaOH\) અને \(CH_3Br\) સાથેની પ્રક્રિયાથી \(C_{11}H_{14}O_2\)મળે છે અને હાઈડ્રોઆયોડિક એસિડ સાથે મિથાઈલ આયોડાઈડ અને સાંદ્ન ગરમ \(NaOH\) સાથે સંયોજન \(B\),\(C_{10}H_{12}O_2\) આપે છે.સંયોજન \(A\) એ આલ્કલાઈન \(KMnO_4\),નો રંગ દુર કરે છે સંયોજન \(A\) માં રહેલ/રહેલા \(\pi\)-બંધ/ધોની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- List-I ને List-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ત્રિ-પરિમાણીય જડ વાયુ (I) \(\frac{C_P}{C_V} = \frac{5}{3}\) (B) દ્વિ-પરિમાણીય અજડ વાયુ (II) \(\frac{C_P}{C_V} = \frac{7}{5}\) (C) એક-પરિમાણીય વાયુ (III) \(\frac{C_P}{C_V} = \frac{4}{3}\) (D) દ્વિ-પરિમાણીય જડ વાયુ (IV) \(\frac{C_P}{C_V} = \frac{9}{7}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય ......... \(mm\) હશે.JEE Mains 2019 Medium
- બે સમતલો \(2x -y + 2z -4 = 0\) અને \(x + 2y + 2z -2 = 0\) ના કોણ દ્રીભાજક સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard
- એક બલૂન સામાન્ય દબાણે અને \(27^{\circ} {C}\) તાપમાને \(185\;{kg}\)નું દળ ઉચકાવી શકે છે. જ્યાં \(45 \;{cm}\) બેરોમિટરનું દબાણ અને \(-7^{\circ} {C}\) તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (\({kg}\) માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in \({kg}\))JEE Mains 2021 Hard
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - જો \(f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો જેનું પ્રથમ પદ \(64\) હોય અને સામાન્ય ગુણોત્તર \(\frac{\alpha}{\beta}\) હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard