JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)
- A \(1.325\times10^{-7}\, m\)
- B \(1.325\times10^{-10}\, m\)
- C \(2.650\times10^{-7}\, m\)
- D \(5.300\times10^{-10}\, m\)
Answer & Solution
Correct Answer
(A) \(1.325\times10^{-7}\, m\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta E = - 2.0 \times {10^{ - 18}} \times \left( {\frac{1}{{{2^2}}} - \frac{1}{{{1^2}}}} \right)\) \( = - 2.0 \times {10^{ - 18}} \times \frac{{ - 3}}{4}\) \( = 1.5 \times {10^{ - 18}}\) \(\Delta E = \frac{{hc}}{\lambda }\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3\ \mathrm{M}\ \mathrm{NaOH}\) (સૂત્ર ભાર \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) નું કદ કે જેને \(\mathrm{NaOH}\) ના \(84 \mathrm{~g}\) માંથી બનાવી શકાય છે. તે__________ \(\times 10^{-1} \mathrm{dm}^3\).JEE Mains 2024 Medium
- વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.JEE Mains 2021 Medium
- નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચેના આપેલમાંથી કઈ પ્રક્રિયા/પ્રક્રિયાઓ \(p-\) એમિનોએઝોબેન્ઝીન આપશે નહી ? \({image}\)
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- એક આદર્શ વાયુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય છે. આ પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તાપમાન સાથે રેખીય રીતે વધે છે.
A. પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થતું કાર્ય શૂન્ય છે.
B. વાયુને આપવામાં આવેલી ઉષ્મા તેની આંતરિક ઊર્જામાં થતા ફેરફારથી અલગ છે.
C. વાયુનું કદ વધે છે.
D. વાયુની આંતરિક ઊર્જા વધે છે.
E. આ પ્રક્રિયા સમકદ (અચળ કદ પ્રક્રિયા) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ધારોકે સંકર સમતલમાં કેન્દ્ર \(z _0=\frac{1}{2}(1+3 i)\) અને ત્રિજ્યા \(r=1\) વાળુ વર્તુળ \(C\) છે. ધારોકે \(z_1=1+ i\) અને સંકર. સંખ્યા \(z_2\) એ વર્તુળ \(C\) ની બહાર એ રીતે આવેલ છે કે જેથી \(\left|z_1-z_0\right|\left|z_2-z_0\right|=1\).જો \(z_0, z_1\) અને \(z_2\) સમરેખ હોય, તો \(\left|z_2\right|^2\) ની નાની કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
-

આપેલી પ્રક્રિયા \(\mathrm{R} \rightarrow \mathrm{P}\) માટે, \(\mathrm{t}_{1 / 2}\) નો સંબંધ \([\mathrm{A}]_0\) સાથે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે.
આપેલ છે: \(\log 2=0.30\)
નીચેનામાંથી કયું સાચું છે?
A. પ્રક્રિયાનો ક્રમ \(1 / 2\) છે.
B. જો \([\mathrm{A}]_0\) 1 M હોય, તો \(\mathrm{t}_{1 / 2}\) \(200 \sqrt{10} \mathrm{~min}\) છે.
C. જો પ્રક્રિયકની સાંદ્રતા 0.100 M થી 0.500 M માં બદલાય, તો પ્રક્રિયાનો ક્રમ 1 માં બદલાય છે.
D. \([\mathrm{A}]_0=1.6 \mathrm{M}\) માટે \(\mathrm{t}_{1 / 2}\) 800 min છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - બે કાર A અને B પ્રત્યેકનું દળ \(10^3 kg\) છે. તેઓ 10 m ના અંતરે આવેલા સમાંતર પાટા પર એક જ દિશામાં \(72 km / h\) અને \(36 km / h\) ની ઝડપથી ગતિ કરી રહી છે. કાર \(B\) ની સાપેક્ષે કાર \(A\) ના કોણીય વેગમાનનું મૂલ્ય _________ J.s. છે.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium