JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
આપેલ તાપમાને ક્ષાર \(\left(\mathrm{MX}_3\right)\) ના દ્રાવણના વિયોજનની ટકાવારી (વાન 'ટ હોફ અવયવ \(\mathrm{i}=\) 2) ______ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A 11
- B 22
- C 33
- D 44
Answer & Solution
Correct Answer
(C) 33
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{MX}_3 \rightarrow \mathrm{M}^{+3}+3 \mathrm{X}^{\ominus}\) \(\begin{aligned} & \mathrm{i}=1+(\mathrm{n}-1) \alpha \\ & \mathrm{i}=1+(4-1) \alpha=2\end{aligned}\) \(\alpha=\frac{1}{3}=33.33 \% \approx 33 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium - ચાલો આપણે T તાપમાને એક પ્રતિવર્તી પ્રક્રિયાનો વિચાર કરીએ. આ પ્રક્રિયામાં, \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) બંનેના મૂલ્યો ધન હોવાનું અવલોકન થયું. જો સંતુલન તાપમાન Te હોય, તો પ્રક્રિયા સ્વયંભૂ બનશે જ્યારે :JEE Mains 2025 Easy
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
- સલ્ફાઇડ \({HgS}, {PbS}, {CuS}, {Sb}_{2} {~S}_{3}\), \({As}_{2} {~S}_{3}\) અને \({CdS}\)ને ધ્યાનમાં લો. \(50\, \% \,{HNO}_{3}\) માં દ્રાવ્ય સલ્ફાઇડ્સની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- એસિટોનના સેમીકાર્બેઝોન પરમાણુમાં નાઇટ્રોજન અણુઓની સંખ્યા \( ..... \) છે.JEE Mains 2021 Medium
- એક સમતલ બિંદુઓ \(A (1,2,3), B (2,3,1)\) અને \(C (2,4,2)\) માંથી પસાર થાય છે. જો \(O\) ઊગમબિંદુ અને \(P\) એ \((2, -1, 1)\) હોય, તો \(\overline{ OP }\) નાં આ સમતલ પરના પ્રક્ષેપની લંબાઈ ..... છે.JEE Mains 2021 Medium
- આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર \(\sigma\) કદ સ્થિતિસ્થાપકતા અંક \((K)\) અને દૃઢતા અંક \((\eta)\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:JEE Mains 2023 Medium
- વાટેલા લીલા પાંદડાઓમાંથી નિષ્કર્ષણ કરેલ ક્લોરોફિલને પાણીમાં ઓગાળી ને \(48\, ppm\, Mg\)ની સાંદ્રતાવાળું \(2\, L\) દ્રાવણ બનાવ્યું. આ દ્રાવણમાં \(Mg\) ના પરમાણુઓની સંખ્યા \(x \times 10^{20}\) પરમાણુઓ છે. \(x\) નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(Mg\) નો પરમાણ્વીય દળ \(24\, g\, mol ^{-1} ; N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
- ડુમાસની પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 292 mg માંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 50 mL નાઇટ્રોજન વાયુ \(\left(\mathrm{N}_2\right)\) મુક્ત થયો. કાર્બનિક સંયોજનમાં ' N ' ની ટકાવાર સંરચના (પ્રતિશત પ્રમાણ) ________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - કોઇપણ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ \(a,b,c\) માટે \(9\left( {25{a^2} + {b^2}} \right) + 25\left( {{c^2} - 3ac} \right) = 15b\left( {3a + c} \right)\)તો:JEE Mains 2017 Hard