ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism

વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A A, D અને E માત્ર
  2. B B, D અને E માત્ર
  3. C A, C અને D માત્ર
  4. D B અને D માત્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) B અને D માત્ર

Step-by-step Solution

Detailed explanation

વિધાન B અને D સાચા નથી.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app