JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા માટે, \(\mathrm{N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})}\) અચળ કદના પાત્રમાં, શરૂઆતમાં કોઈ નીપજો હાજર નહોતી. જ્યારે પ્રક્રિયા \(50 \%\) પૂર્ણ થાય છે, ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ _______ છે.
- A પ્રારંભિક દબાણના 5 ગણા
- B પ્રારંભિક દબાણના \(5 / 2\) ગણા
- C પ્રારંભિક દબાણના \(7 / 2\) ગણા
- D પ્રારંભિક દબાણના \(7 / 4\) ગણા
Answer & Solution
Correct Answer
(D) પ્રારંભિક દબાણના \(7 / 4\) ગણા
Step-by-step Solution
Detailed explanation
\(\begin{gathered}x=\frac{P_0}{2} \\ P_{\text {total }}=P_0-\frac{P_0}{2}+P_0+\frac{P_0}{4}=\frac{7}{4} P_0\end{gathered}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનુક્રમે પરમાણુ ક્રમાંકો \(33, 53\) અને \(83\) ધરાવતાં \(X, Y\) અને \(Z\) તત્વોની લાક્ષણિકતાઓ શોધો.JEE Mains 2021 Medium
- નીચેનામાંથી ખોટી જોડીને ઓળખો.JEE Mains 2024 Medium
- પ્રતિબિંબ મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા \(+12.6^{\circ}\) છે અને \((+)\) સમાવયવીનું વિશિષ્ટ ધ્રૂર્ણન (ભમ્ણ) \(+30^{\circ}\) છે. તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા (optical purity) .............. છે.JEE Mains 2022 Medium
- \(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?JEE Mains 2019 Hard
- \(I\) થી \(III\) પૈકી સાચા વિધાનો જણાવો . \(I\). સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી \(II\).સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે \(III\).સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથીJEE Mains 2019 Hard
- નીચે આપેલ આયનોની જોડીઓ (સેટ) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય સ્પીસીઝોનો સંગ્રહ પ્રદર્શિત કરે છે ? (આપેલ : પરમાણું ક્રમાંક : \(F: 9, Cl : 17, Na = 11, Mg = 12, Al = 13, K – 19, Ca = 20, Sc = 21)\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(S=\{1,2,3,4,5,6,7\} \) આપેલ છે. વિધેય \(f:S \rightarrow S\) કેટલા શક્ય બને કે જેથી દરેક \(m, n \in S\) માટે \(f(m \cdot n)=f(m) \cdot f(n)\) અને \(m . n \in S\) થાય.JEE Mains 2021 Hard
- \(\left(x^{2 / 3}+\frac{1}{2} x^{-2 / 5}\right)^9\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^{2 / 3}\) અને \(x^{-2 / 5}\) ના સહગુણકો નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિક્લ સમીકરણ \((x+y+2)^2 d x=d y, y(0)=-2\) નો ઉકેલ છે. ધારી કે \(\left[0, \frac{\pi}{3}\right]\) માં વિધેય \(y=y(x)\) ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે \(\alpha\) અને \(\beta\) છે. જો \((3 \alpha+\pi)^2+\beta^2=\gamma+\delta \sqrt{3}, \gamma, \delta \in \mathbb{Z}\) તો \(\gamma+\delta=\) ..........JEE Mains 2024 Hard
- ધારોકે \(P\) એ સદિશો \(\overrightarrow{A B}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\overrightarrow{A C}=\hat{i}-\hat{j}+3 \hat{k}\) ના સમતલમાં એવું એક બિંદુ છે કે જેથી \(P\) એ રેખાઓ \(A B\) અને AC થી સમાન અંતરે છે. જો |\(\overrightarrow{ AP }|=\frac{\sqrt{5}}{2}\) હોય, તો ત્રિકોણ ABP નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(f(x)=\int_0^x\left(t+\sin \left(1-e^t\right)\right) d t, x \in \mathbb{R}\). તો \(\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^3}\) = ...........JEE Mains 2024 Hard
- \(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,\) નું મૂલ્ય .......... છે, જ્યાં \([x]\) મહત્તમ પૂર્ણાક \(\leq\, x\) છેJEE Mains 2021 Medium