JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આદર્શ વાયુના સમોષ્મ સ્થિતિ/અવસ્થા હેઠળ મુક્ત પ્રસરણ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
- A \(\mathrm{q}=0, \Delta \mathrm{T} \neq 0, \mathrm{w}=0\)
- B \(\mathrm{q}=0, \Delta \mathrm{T}<0, \mathrm{w} \neq 0\)
- C \(q \neq 0, \Delta T=0, w=0\)
- D \(q=0, \Delta T=0, w=0\)
Answer & Solution
Correct Answer
(D) \(q=0, \Delta T=0, w=0\)
Step-by-step Solution
Detailed explanation
આદર્શ વાયુનું સમોષ્મ સ્થિતિ/અવસ્થા હેઠળ મુક્ત પ્રસરણ દરમિયાન \(\mathrm{q}=0, \Delta \mathrm{T}=0, \mathrm{w}=0\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ?JEE Mains 2020 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો : ઉત્પાદન ' \(A\) ' _______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\)(ઘટકો) સૂચિ \(-II\) (ઇલેક્ટ્રોનિક સંરચના) \(A.\) \(N\) \(I.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\) \(B.\) \(S\) \(II.\) \([\mathrm{Ne}] 3 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\) \(C.\) \(Br\) \(III.\) \([\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\) \(D.\) \(Kr\) \(IV.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6\) JEE Mains 2024 Medium - \(DNA\) અને \(RNA\) અણુઓમાં શર્કરા (સુગર) અણુ (મોઈટી) અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક \(500\; g\) દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર \(5.00\; \mathrm{cm} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Medium
- જો ગણ \(A\) અને \(B\) બે અરિક્ત ઘટનાઓ છે કે જેથી \(A \subset B\) થાય તો આપેલ પૈકી કયુ વિધાન હમેંશા સત્ય છે ?JEE Mains 2019 Hard
- ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે.JEE Mains 2024 Hard
- ધારો કે \( S=\{(m,n): m, n\in\{1,2,3,.....,50\}\} \). જો S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( 6^{m}+9^{n} \) એ 5 નો ગુણક હોય, તે p હોય અને S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( m+n \) એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય, તે q હોય, તો \( p+q \) = ........... છે.JEE Mains 2026 Medium
- જો \(\epsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે અને \(\Phi_{\mathrm{E}}\) એ બંધ સપાટી દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ હોય, તો \(\left(\epsilon_0 \frac{\mathrm{~d} \phi_{\mathrm{E}}}{\mathrm{dt}}\right)\) ના પરિમાણ કોના જેવાં છે?JEE Mains 2025 Easy
- \(LCR\) પરિપથ કેપેસિટર \(C\), ઇન્ડક્ટન્સ \(L\) અને અવરોધ \(R\) માટે અનુનાદમાં છે. હવે અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે, અન્ય તમામ પરિમાણો સમાન રાખીને અનુનાદમાં પ્રવાહનો કંપવિસ્તાર હવે શું થશે?JEE Mains 2024 Hard