JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.
- A \(S_1\) ખોટું છે અને \(S_2\) સાચું છે
- B \(S_1\) અને \(S_2\) બંને ખોટા છે
- C \(S_1\) સાચું છે અને \(S_2\) ખોટું છે
- D \(S_1\) અને \(S_2\) બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(A) \(S_1\) ખોટું છે અને \(S_2\) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
We know that \(\lambda _m=\frac {K}{C}\) Here \(\lambda _m\,=\) molar conductivity \(K=\) conductivity \(C\,=\) concentration when concentration increase conductivity always increases. The molar conductivity always increase wih the decrease in the concentration
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(20\,^oC\) તાપમાને એસિટોનનું બાષ્પદબાણ \(185\, torr\) છે. \(20\,^oC\) તાપમાને \(100\, g\) એસિટોનમાં \(1.2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ \(183\,torr\) થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... \((g\,mol^{-1})\) થશે.JEE Mains 2015 Hard
- નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- \(AgCl\) ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો.JEE Mains 2022 Easy
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો કોઈ વાસ્તવિક \(x\) માટે \(1, \log _{10}\left(4^{x}-2\right)\) અને \(\log _{10}\left(4^{x}+\frac{18}{5}\right)\) એ સમાંતર શ્રેણીમાં હોય તો \(\left|\begin{array}{ccc}2\left(x-\frac{1}{2}\right) & x-1 & x^{2} \\ 1 & 0 & x \\ x & 1 & 0\end{array}\right|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(a \in\{2,4,6, \ldots ., 100\}\) અને \(b \in\{1,3,5, \ldots ., 99\}\) હોય અને \(a+b\) ને \(23\) વડે ભાગતા શેષ \(2\) મળે તેવી બે સંખ્યાઆ \(a\) અને \(b\) ને પસંદ કરવાની રીતોની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Medium
- એક બહુકોણના વિકર્ણોની સંખ્યા \(54\) હોય તો બહુકોણની બાજુઓની સંખ્યા મેળવો.JEE Mains 2015 Hard
- સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ \(60\, kg\) છે. જે \(1.8 \,m / s ^{2}\) અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ \(N\) હશે. \(\left[g=10 m / s ^{2}\right]\).JEE Mains 2021 Medium
- \(PQ\) એ વર્તુળ \(x ^{2}+ y ^{2}=9\) નો વ્યાસ છે જો \(\alpha\) અને \(\beta\) એ અનુક્રમે બિંદુ \(P\) અને \(Q\) થી રેખા \(x+y=2\) સુધીનું લંબ અંતર હોય તો \(\alpha \beta\) ની મહત્તમ કિમત મેળવોJEE Mains 2020 Medium