JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા \(SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)\) માટે જો \(K_P = K_C ( RT)^x\) જ્યા \(x\) એ સામાન્ય અર્થ બતાવે છે, તો \(x\) ની કિંમત શોધો.
- A \(-1\)
- B \(-0.5\)
- C \(0.5\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(-0.5\)
Step-by-step Solution
Detailed explanation
\(S O_{2}(g)+\frac{1}{2} O_{2}(g) \rightleftharpoons S O_{3}(g)\) \(K_{p}=K_{C}(R T)^{x}\) where \(x=\Delta n_{g}=\) number of gaseous moles in product - number of gaseous moles in reactant \(=1-\left(1+\frac{1}{2}\right)\) \(=1-\frac{3}{2}=-\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- \(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- પોલિથાયોનિક એસિડમાં, \({H}_{2} {~S}_{{x}} {O}_{6}({x}=3\) થી \(5\) )સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા છે:JEE Mains 2021 Easy
- નીચે દર્શાવેલ અચળ તાપમાને થતી પ્રત્યેક તબક્કામાં પ્રથમ ક્રમની પ્રાથમિક પ્રક્રિયાના રૂપાંતરણનો વિચાર કરો. \(\mathrm{A}+\mathrm{B} \underset{\text { step 3}}{\text { step 1}} \mathrm{C} \xrightarrow{\text { step 2}} \mathrm{P}\) ઉપરોક્ત પ્રક્રિયાની કેટલીક વિગતો નીચે આપેલી છે.
જો ઉપરોક્ત રૂપાંતરણનો કુલ વેગ અચળાંક (k) \(\mathrm{k}=\frac{\mathrm{k}_1 \mathrm{k}_2}{\mathrm{k}_3}\) તરીકે આપેલ હોય અને કુલ સક્રિયકરણ ઊર્જા \(\left(E_a\right)\) \(400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય, તો \(\mathrm{Ea}_3\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) હશે.તબક્કો વેગ અચળાંક\(\left(\sec ^{-1}\right)\) સક્રિયકરણ ઊર્જા\(\left(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\right)\) \(1\) \({k}_1\) \(300\) \(2\) \({k}_2\) \(200\) \(3\) \({k}_3\) \(\mathrm{Ea}_3\)
JEE Mains 2024 Medium - નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium - પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(AO\) પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં \(60^o\)ના ખુણે આપાત થઈને કિરણ \(OB\) \(30^o\)ના ખૂણે વક્રીભવન પામે છે.\(A\) થી \(B\) સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
JEE Mains 2019 Hard - વિધેય \(f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]\) માટે \(f^{\prime}\left(\frac{4}{3}\right)=0\) સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ \((a, b) = ...........\)JEE Mains 2021 Medium
- નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 Medium - જો \(30\,min\) અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો \(90\,min\) બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?JEE Mains 2023 Easy
- સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ \((A)\) બેન્ઝેનિલાઇS \((B)\) એનિલિન અને \((C)\) એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ \((20: 80),\) ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.JEE Mains 2020 Hard
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard