JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2025
- સરળ
- MCQ
આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) ફક્ત B, C અને D
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(t=0\) ક્ષણે કેપેસિટર બંધ પરિપથ તરીકે વર્તે છે અને વિદ્યુતભાર શૂન્ય હોય છે.
\(\mathrm{A} X, \mathrm{~B} \checkmark, \mathrm{C} \checkmark, \mathrm{D} \checkmark\)
\(\mathrm{A} X, \mathrm{~B} \checkmark, \mathrm{C} \checkmark, \mathrm{D} \checkmark\)
Physics ના વધુ પ્રશ્નો
- \(2\) cm ત્રિજ્યા અને \(125\) આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું \(1\) A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. આ ગૂંચળાને \(0.4\) T મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. ગૂંચળા પર લાગતું ટૉર્ક \(\alpha \times 10^{-4}\) N.m હોય, તો \(\alpha\) નું મૂલ્ય ______ છે.
(\(\pi=3.14\))JEE Mains 2026 મધ્યમ - સ્થિર પાણીમાં એક બોટની મહત્તમ ઝડપ \(27 \mathrm{~km} / \mathrm{h}\) છે. હવે આ બોટ \(9 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે વહેતી નદીમાં પ્રવાહની દિશામાં ગતિ કરી રહી છે. બોટમાંનો એક માણસ \(10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી એક દડાને શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. નદી કિનારે સ્થિર ઊભેલા નિરીક્ષક દ્વારા અવલોકન કરાતા, દડાની ક્ષિતિજ અવધિ _______ cm હશે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 મધ્યમ
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 મધ્યમ
- પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો)JEE Mains 2026 અઘરું
- પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.JEE Mains 2021 મધ્યમ
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક વિદ્યુત પરિપથમાં \(1.0\) \(kV\) વિદ્યુત વિભવની સામે \(2\)\(\mu F\) કેપેસિટરોની જરૂર છે.\(1\)\(\mu F\) ના ખૂબ જ મોટી સંખ્યામાં કેપેસિટરો છે,જે \(300\) \(V\) ના વિદ્યુત વિભવ કરતા વધુ વિદ્યૂત વિભવ સહિ શકતા નથી. તો આ માટે જરૂરી ઓછામાં ઓછા કેપેસિટરોની સંખ્યાJEE Mains 2017 મધ્યમ
- \(286\, kms ^{-1}\) ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે \(630\, nm\) તરંગલંબાઈમાં શિફ્ટ \(x \times 10^{-10}\, m\) હોય તો \(x=.............\)JEE Mains 2021 અઘરું
- \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?JEE Mains 2020 મધ્યમ
- \(LCR\) પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશેJEE Mains 2021 મધ્યમ
- એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ)JEE Mains 2026 અઘરું - નીચે આપેલ પદાવલિ સમય (t) સાથે વેગ \((v)\) માં થતું ચલન દર્શાવે છે, \(v=\mathrm{At}^2+\frac{\mathrm{Bt}}{\mathrm{C}+\mathrm{t}}\). ABC નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 અઘરું