ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

સમઇલેક્ટ્રોનીય ઘટકો \(Cl^-\) , \(Ar\) અને \(Ca^{2+}\) નું કદ કોના દ્વારા અસર પામે છે ?

  1. A સંયોજકતા કોશનો મુખ્ય ક્વોંન્ટમ આંક
  2. B સંયોજકતા કોશનો ગૌણ ક્વોંન્ટમ આંક
  3. C બહારની કક્ષકોમાં ઇલેક્ટ્રોન - ઇલેક્ટ્રોન આંતરક્રિયા 
  4. D કેન્દ્રિય વીજભાર 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) કેન્દ્રિય વીજભાર 

Step-by-step Solution

Detailed explanation

For isoelectronic species the size is compared by nuclear charge. Size \( \propto \frac{1}{{{\rm{Z}}\,{\rm{ (Nuclear\, Charge)}}}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app