JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
તરંગલંબાઈ \(6000\)A નો એકરંગી પ્રકાશ \(0.01 \mathrm{~mm}\) પહોળાઈની એકલ સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન પેટર્ન \(20 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ _______ છે.
- A \(60 \mathrm{~mm}\)
- B \(24 \mathrm{~mm}\)
- C \(120 \mathrm{~mm}\)
- D \(12 \mathrm{~mm}\)
Answer & Solution
Correct Answer
(B) \(24 \mathrm{~mm}\)
Step-by-step Solution
Detailed explanation
રેખીય પહોળાઈ \(\mathrm{W} =\frac{2 \lambda \mathrm{d}}{\mathrm{a}}=\frac{2 \times 6 \times 10^{-7} \times 0.2}{1 \times 10^{-5}}\) \(=2.4 \times 10^{-2}=24 \mathrm{~mm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે \(\mathrm{n}=2\) થી \(\mathrm{n}=1\) માં સંકાંતિ થાય ત્યારે \(3 \times 10^{15} \mathrm{~Hz}\) આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. \(\mathrm{n}=3\) થી \(\mathrm{n}=1\) માં થતી સંક્રાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}\) મળે છે, જ્યાં \(x=\) ______ છે.JEE Mains 2024 Hard
- જો \({q}_{{f}}\) એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને \({q}_{{b}}\) એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક \(k\) ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ \(q_{b}\) ને કઈ રીતે દર્શાવાય?JEE Mains 2021 Hard
- સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.JEE Mains 2023 Easy
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?JEE Mains 2020 Medium
- \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, q વિદ્યુતભાર ધરાવતા પાંચ ધન વિદ્યુતભારોને પંચકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલ છે. આ પાંચ ધન વિદ્યુતભારોને કારણે પંચકોણના કેન્દ્ર O પર વિદ્યુત સ્થિતિમાન (V) અને વિદ્યુત ક્ષેત્ર \((\vec{E})\) હશે:
JEE Mains 2026 Hard - વિધુત ચુંબકીય તરંગના જુદા જુદા ભાગની તરંગ લંબાઈ વચ્ચેનો સબંધJEE Mains 2020 Medium
- \(A\) જેટલો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટો વચ્યેનું અંતર \(d =2 \,m\) ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકની સંધારકતા \(4 \,\mu F\) છે. જો પ્લેટો વચ્ચેના અડધા વિસ્તારને \(K =3\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા અવાહક માધ્યમથી ભરવામાં આવે (આફૃતિ જુઓ) તો આ તંત્રની નવી સંધારકતા ......... \( \mu F\) થશે.
JEE Mains 2022 Hard - વિકલ સમીકરણ \(\quad \frac{d y}{d x}-\frac{3 x^5 \tan ^{-1}\left(x^3\right)}{\left(1+x^6\right)^{\frac{3}{2}}} y=2 x\) \(\exp \frac{x^3-\tan ^{-1} x^3}{\sqrt{(1+x)^6}}\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) ધારો કે ઉગમબિંદુમાંથી પસાર થાય છે.તો \(y(1)=...............\).JEE Mains 2023 Hard
- બિંદુઓ \((1,-1,3)\) અને \((2,-4,11)\) ને જોડતી રેખાના બિંદુઓ \((-1,2,3)\) અને \((3,-2,10)\) ને જોડતી રેખાપરનો પ્રક્ષેપનું મૂલ્ય મેળવો.JEE Mains 2020 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium