JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(298\,K\) પર \(BaSO _4\) નો દ્વાવ્યતા ગુણાકાર \(1 \times 10^{-10}\) છે. \(0 .1\, M\, K _2 SO _4( aq )\) દ્વાવણ માં \(BaSO _4\) ની દ્રાવ્યતા \(.......\times 10^{-9}\, g\, L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : \(BaSO _4\) નું મોલર દળ \(233\, g\, mol\, m ^{-1}\) છે.
- A \(233\)
- B \(232\)
- C \(231\)
- D \(234\)
Answer & Solution
Correct Answer
(A) \(233\)
Step-by-step Solution
Detailed explanation
\(K _2 SO _4 \longrightarrow 2 K ^{+}+ SO _4{ }^{2-}\) \(0.1 M \quad\quad 0.2 M \quad0.1 M\) \(BaSO _4 \rightleftharpoons Ba ^{+2}+ SO _4{ }^{2-}\) \(a - S \quad S \quad S +0.1 \approx 0.1\) \(K _{ SP }= S \times 10^{-1}\) \(\Rightarrow 1 \times 10^{-10}= S \times 10^{-1}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - સમૂહ 13 ના એક તત્ત્વ 'E' ની વિદ્યુતઋણતા Ge જેટલી જ છે (પૉલિંગ માપક્રમ પર અને એક દશાંશ સ્થાન સુધી). \(E^{3+}\) વિશેના સાચાં વિધાનો છે:
A. તે રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે.
B. તે ઑક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે.
C. \(E^{3+}\) એ \(E^+\) કરતાં વધુ સ્થાયી છે.
D. \(E^{3+}/E\) માટે પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય ધન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I : \(\left[ CoF _6\right]^{3-},\left[ TiF _6\right]^{3-}, V _2 O _5\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) પૈકી અનુચુંબકીય સ્પીસીઝો ની સંખ્યા 3 છે.
વિધાન II : સંકીર્ણીમાં હાજર અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(K _4\left[ Fe ( CN )_6\right]< K _3\left[ Fe ( CN )_6\right]<\left[ Fe \left( H _2 O \right)_6\right] SO _4 \cdot H _2 O <\left[ Fe \left( H _2 O \right)_6\right] Cl _3\) છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?JEE Mains 2019 Medium
- \(\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\) માંથી, ઓછામાં ઓછી ઓક્સિડાઇઝિંગ ક્ષમતા ધરાવતી જાતિ નું સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______\(BM\) (નજીકનો પૂર્ણાંક) છે. (આપેલ પરમાણુ ક્રમાંક \(\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24\) )JEE Mains 2024 Medium
- \(A +2 B \longrightarrow AB _2\)
\(36.0 g^{\prime} A ^{\prime}\) (મોલર દળ : \(60 g mol ^{-1}\) ) અને \(56.0 g^{\prime} B ^{\prime}\) (મોલર દળ : \(80 g mol ^{-1}\) ) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે?
A. 'A' સિમિત પ્રક્રિયક છે.
B. \(77.0 g\ AB _2\) બને છે.
C. \(AB _2\) નું મોલર દળ \(140 \ g \ mol ^{-1}\) છે.
D. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 15.0 g A પ્રક્રિયા થયા વગરનો બાકી રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે)JEE Mains 2025 Medium
- \(1\,\) મોલ પાણીનું \(5\,^oC\) થી \(-5\,^oC\) તાપમાને ઠારણ કરવાનો એન્થાલ્પી ફેરફાર.......\(kJ\, mol^{-1}\) (Given \({\Delta _{fus}}H = 6\, kJ\, mol^{-1}\) at \(0\,^oC\), \(C_p(H_2O, l) =75.3\, J\, mol^{-1} \, K^{-1}\) , \(C_p(H_2O, s) = 36.8\, J\, mol^{-1} \, K^{ -1}\) )JEE Mains 2017 Hard
- આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.
JEE Mains 2023 Medium - \(C _{2} H _{5} CN\) ને \(CH _{3} CH _{2} CH _{2} NH _{2}\)માં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક છે.JEE Mains 2020 Medium
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium