JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
\(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CHO}\) ની નીચે આપેલ સંસ્પંદન રચનાઓનો સાચો સ્થાયિત્વ ક્રમ _______ છે.

- A \(II\) \(>\) \(III\) \(>\) \(I\)
- B \(III\) \(>\) \(II\) \(>\) \(I\)
- C \(I\) \(>\) \(II\) \(>\) \(III\)
- D \(II\) \(>\) \(I\) \(>\) \(III\)
Answer & Solution
Correct Answer
(B) \(III\) \(>\) \(II\) \(>\) \(I\)
Step-by-step Solution
Detailed explanation
આકૃતિ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- એલીન \((C_3H_4)\) કાર્બન પરમાણુની સંકરણનો પ્રકાર/પ્રકારો જણાવો.JEE Mains 2014 Hard
- ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :JEE Mains 2021 Easy
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium -

ઉપરોક્ત પ્રક્રિયા ક્રમ દ્વારા 2-મિથાઈલબ્યુટેન બનાવતા RBr ની મહત્તમ સંખ્યા ________ છે - (માત્ર બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લો)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- સ્પ્રિંગના સંકોચન દરમિયાન \(10\,kJ\) કાર્ય થાય છે અને \(2\,kJ\) ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) (\(kJ\) માં) જણાવો.JEE Mains 2019 Hard
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\)JEE Mains 2023 Medium
- અહી \(A=\left[a_{i j}\right]\) એ \(3 \times 3\) કક્ષાવાળો શ્રેણિક છે કે જ્યાં \(a_{i j}= 1 , \quad\quad\text { if } i=j\) \(\quad\quad-x ,\quad \text { if }|i-j|=1\) \(\quad\quad2 x+1, \) અન્યથા વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(\mathrm{f}(\mathrm{x})=\operatorname{det}(\mathrm{A})\) દ્વારા આપવામાં આવ્યું છે . તો \(f\) ની \(R\) પરની મહતમ અને ન્યૂનતમ કિમતનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - ધારો કે \(C\) એક વર્તુળ છે જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં છે અને તે \(x\)-અક્ષને ઊગમબિંદુથી \(3\) એકમ અંતરે સ્પર્શે છે. જો વર્તુળ \(C\) \(y\)-અક્ષ પર \(6\sqrt{3}\) લંબાઈનો આંતરછેદ બનાવતું હોય, તો રેખા \(x - y = 3\) પરના વર્તુળ \(C\) ની જીવાની લંબાઈ શોધો :JEE Mains 2026 Medium