JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
નીચેનામાંથી કયું \(0.10\, {M}\) જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \({KHSO}_{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\because\) Van't Hoff factor is highest for \({KHSO}_{4}\)
\(\therefore\) colligative property \(\left(\Delta {T}_{{f}}\right)\) will be highest for \({KHSO}_{4}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(NaNO _{3}\)નું ...... \(g\) વજન કરી અને તેનું \(50 \,mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવે કે જે \(70.0\, mg\) પ્રતિ \(mL\) \(Na ^{+}\) ધરાવે. (નજીકનો પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (આપેલ : પરમાણ્વીય વજન \(g\, mol ^{-1}\)માં) \([Na : 23; N : 14 ; O : 16]\)JEE Mains 2021 સરળ
- DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 અઘરું
- ' X ' એ \(\mathrm{VO}_2\), \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{CrO}_3, \mathrm{~V}_2 \mathrm{O}_5\) અને \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) પૈકી એસિડિક ઓક્સાઇડની સંખ્યા છે. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{NCH}_2 \mathrm{CH}_2 \mathrm{NH}_2\right)_3\right]_2\left(\mathrm{SO}_4\right)_3\) માં કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા Y છે. \(\mathrm{X}+\mathrm{Y}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 મધ્યમ
- રેડિયો સમસ્થાનિક બ્રોમિન - \(82\) નો અર્ધ-આયુષ્ય \(36\) hours છે. એક દિવસ પછી બાકી રહતો અંશ (ભાગ) _______ \(\times 10^{-2}\) છે. (આપેલ એન્ટીલોગ (પ્રતિલઘુગુણક) \(0.2006 = 1.587\))JEE Mains 2024 અઘરું
- \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે ગ્રહો \(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ અનુક્રમે \(R\) તથા \(4 R\) અને તેમની ધનતા અનુક્રમે \(\rho\) અને \(\rho / 3\) છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય \(\left(g_A: g_B\right)\) ............. થશે.JEE Mains 2023 મધ્યમ
- નીચેના તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે જણાવો. \((a)\; C \;\;(b)\; O \;\;(c)\; F\;\; (d) \;Cl\;\; (e)\; Br\)JEE Mains 2020 અઘરું
- દરેક \(1 \;m ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના \(0.07\;T\)ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......\(V\) થશે.JEE Mains 2022 સરળ
- કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 અઘરું
- વજન \(W\) અને ત્રિજ્યા \(5\, cm\) ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2013 અઘરું - \(n\) ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે. \(I\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા \(\frac{I}{64}\) મળે છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 મધ્યમ