JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
- A \({C}_{6} {H}_{12} {O}_{6}\).
- B \({K}_{2} {SO}_{4}\)
- C \(KI\)
- D \({Al}_{2}\left({SO}_{4}\right)_{3}\)
Answer & Solution
Correct Answer
(D) \({Al}_{2}\left({SO}_{4}\right)_{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {T}_{{f}}={i} {k}_{{f}} \times {m}\) \(\Delta {T}_{{f}} \alpha\) \(i\) but \(F.P\) \(\alpha 1 / {i}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)JEE Mains 2023 Medium
- નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
JEE Mains 2019 Hard - પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના \(4.5\,moles\)ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, \(HI\) નાં \(3\,moles\) મળી આવેલ છે.\(H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )\) માટે સંતુલન અચળાંક \(........\) છે.JEE Mains 2023 Easy
- વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?JEE Mains 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સંયોજન '\(P\)' નું મંદ \(HNO _{3}\) સાથે નાઈટ્રેશન કરતાં \((A)\) અને \((B)\) બે સમઘટકો નીપજ તરીકે મળે છે.આ સમઘટકોને વરાળ નિસ્યંદન વડે અલગ કરી શકાય છે. સમઘટક \((A)\) અને \((B)\) એ અનુક્રમે આંત:આણ્વીય હાઈડ્રોજન અને આંતરઆણ્વીય બંધન દર્શાવે છે. સંયોજન \((P)\) ની સાંદ્ર \(HNO _{3}\) સાથે પ્રક્રિયા કરતા તે પ્રબળ એસિડનું પીળું સંયોજન \((C)\) નીપજ તરીકે આપે છે. સંયોજન \('C^{\prime}\) માં હાજર ઓક્સિજન પરમાણુઓ ની \(\dots\dots\dots\) સંખ્યા છે.JEE Mains 2022 Medium
- ગણ \(S = \left\{(r, k) : k \in \mathbb{Z} \text{ and } {}^{36}C_{r+1} = \dfrac{6\left({}^{35}C_r\right)}{(k^2 - 3)}\right\}\) માં ઘટકોની સંખ્યા છે:JEE Mains 2026 Medium
- સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.JEE Mains 2022 Easy
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- ધારો કે \(y=f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{x y}{x^2-1}=\frac{x^6+4 x}{\sqrt{1-x^2}},-1 \lt x \lt 1\) નો ઉકેલ છે કે જેથી \(f(0)=0\). જો \(6 \int_{-1 / 2}^{1 / 2} f(x) \mathrm{d} x=2 \pi-\alpha\) હોય, તો \(\alpha^2\) = ___ છે.JEE Mains 2025 Hard
- જો \(a, b, c \in R\) એ શૂન્યેતર સંખ્યાઓ માટે \(a^{3}+b^{3}+c^{3}=2\) થાય અને શ્રેણિક \(A=\left(\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right)\) માટે \(\mathrm{A}^{\mathrm{T}} \mathrm{A}=\mathrm{I},\) થાય તો \(abc\) ની કિમત ..... હોય શકેJEE Mains 2020 Hard