JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(NaNO _{3}\)નું ...... \(g\) વજન કરી અને તેનું \(50 \,mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવે કે જે \(70.0\, mg\) પ્રતિ \(mL\) \(Na ^{+}\) ધરાવે. (નજીકનો પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (આપેલ : પરમાણ્વીય વજન \(g\, mol ^{-1}\)માં) \([Na : 23; N : 14 ; O : 16]\)
- A \(19\)
- B \(13\)
- C \(17\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(13\)
Step-by-step Solution
Detailed explanation
\(Na ^{+}\) present in \(50\, ml\) \(=\frac{70\, mg }{1\, ml } \times 50\, ml =3500 mg =3.5\, gm\) moles of \(Na ^{+}=\frac{3.5}{23}=\) moles of \(NaNO _{3}\) weight of \(NaNO _{3}=\frac{3.5}{23} \times 85=12.993\, gm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચુ સંયુગ્મન જણાવો.JEE Mains 2018 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- બેંઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રકિયા પર કાર્બોનિક સંયોજન \("A"\) સંયોજન \(B\) આપે છે. \(B\) એ જલીય \(NaOH\) ના દ્રાવણ માં દ્રાવ્ય છે સંયોજન \(A\) શું હશે ?JEE Mains 2021 Medium
- દવા \(X\) \(50 \%\) વિઘટન પછી બિનઅસરકારક બને છે. એક બોટલમાં દવાની પ્રારંભિક સાંદ્રતા \(16 \mathrm{mg} / \mathrm{mL}\) હતી જે 12 મહિનામાં \(4 \mathrm{mg} / \mathrm{mL}\) બની જાય છે. મહિનાઓમાં દવાનો સમાપ્તિ સમય __________ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.JEE Mains 2025 Easy
- \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.1 {M}) \| {Ag}^{+}({aq})(0.01 {M})\right| {Ag}({s})\) કોષ માટે,કોષનો પોટેન્શિયલ \({E}_{1}=0.3095\, {~V}\) \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.01 {M}) \| {Ag}^{+}({aq})(0.001 {M})\right| {Ag}({s})\) કોષ માટે ,કોષનો પોટેન્શિયલ \(=.....\times 10^{-2} {~V}\) [ઉપયોગ : \(\frac{2.303 {RT}}{{F}}=0.059\) ]JEE Mains 2021 Hard
- \(n=5,\;m_s=+\frac 12\) ક્વોન્ટમ સંખ્યા સાથે સંકળાયેલ ભ્રમણકક્ષાની સંખ્યા ........ થાય.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારોકે પરવલય \(y^2=4 x\) ના ઉગમબિંદુ O માંથી પસાર થતી જીવાના મધ્યબિંદુનો બિંદુપથ એ વક્ર S છે. ધારોકે P એ S પરનું કોઈ બિંદુ છે. તો OP ને ગુણોત્તર 3:1 માં જે અંતઃવિભાજન કરે તે બિંદુનો બિંદુપથ ___ છે.JEE Mains 2026 Hard
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દ્વિતીય બોહર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા __________ \(J~mol^{-1}\) છે.
આપેલ છે: \(R_{H}=2.18\times10^{-11}\) અર્ગ્સJEE Mains 2026 Medium - પ્રદેશ \(\{(x, y) : 0 \leq y \leq 6 - x, y^2 \geq 4x - 3, x \geq 0\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Medium
- જો \(A = \left\{ {\theta \,:\,\sin \,\left( \theta \right) = \tan \,\left( \theta \right)} \right\}\) અને \(B = \left\{ {\theta \,:\,\cos \,\left( \theta \right) = 1} \right\}\) બે ગણ હોય તો ....JEE Mains 2013 Hard
- એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 Easy - બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium