enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
વજન \(W\) અને ત્રિજ્યા \(5\, cm\) ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?

- A \(\frac{12}{5}\,W\)
- B \(\frac{5}{12}\,W\)
- C \(\frac{13}{5}\,W\)
- D \(\frac{13}{12}\,W\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{13}{12}\,W\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} PQ = \sqrt {O{P^2} + O{Q^2}} \\ = \sqrt {{{13}^2} + {5^2}} = 12\\ Tension\,in\,the\,string\,T,\,so,\,T\cos \theta = w\\ \Rightarrow T = \frac{w}{{\cos \theta }} = \frac{{13}}{{12}}W \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે તેમ ધારો અને ગરગડીઓ તથા દોરી દળ રહિત છે. \(2 \mathrm{~kg}\) દળના બ્લોકનો પ્રવેગ _______ છે.
JEE Mains 2024 Hard - \(3.3 \,Wm ^{-2}\) તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર \(31.4\, rad/s.\) ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ \( \times 10^{-4} \,J\)JEE Mains 2020 Hard
- \(0.314\) m લંબાઈ અને \(2 \times 10^{10}\) N/m\(^2\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક ધરાવતો એક તાર \(A\) બીજા તાર \(B\) સાથે જોડેલ છે, જેની લંબાઈ અને યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક બંને તાર \(A\) કરતાં બમણા છે. તારના આ શ્રેણી જોડાણને પછી એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવે છે અને તેના મુક્ત છેડાને \(0.8\) kg દળના ભાર સાથે જોડવામાં આવે છે. આ જોડાણની લંબાઈમાં ચોખ્ખો ફેરફાર _____ mm છે. (બંને તારની ત્રિજ્યા \(0.2\) mm અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(= 10\) m/s\(^2\) છે) (ભારના દળની સરખામણીમાં બંને તારના દળને અવગણવા)JEE Mains 2026 Hard
- આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય?JEE Mains 2019 Medium
- સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?JEE Mains 2014 Medium
- મુક્ત અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=57 \cos \left[7.5 \times 10^6 \mathrm{t}-5 \times 10^{-3}(3 x+4 y)\right](4 \hat{i}-3 \hat{j}) N / C\) છે. તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં _______ હશે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક \(m\) દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે \('A'\) કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર \(fA\) જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- ધારો કે સમીકરણ સંહતિ \(x+y+k z=2\) ; \(2 x+3 y-z=1\) ; \(3 x+4 y+2 z=k\) ને અસંખ્ય ઉકેલો છે. \(( k +1) x +(2 k -1) y =7\) ; \((2 k +1) x +( k +5) y =10\) ને:JEE Mains 2023 Hard
- ધારો કે એક રેખા L, બિંદુ P(1, 1, 1) માંથી પસાર થાય છે અને તે રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y-1}{1}=\frac{z-1}{1}\) તથા \(\frac{ x -17}{1}=\frac{ y -71}{1}=\frac{ z }{0}\) ને લંબ છે. ધારો કે રેખા L, yz-સમતલને બિંદુ Q પર છેદે છે. L ને સમાંતર અને બિંદુ S(1,0, –1) માંથી પસાર થતી બીજી એક રેખા yz-સમતલને બિંદુ R પર છેદે છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ના ક્ષેત્રફળનો વર્ગ ___ બરાબર છે.JEE Mains 2026 Hard
- \(A\) ગ્રહનું દળ \(\mathrm{M}\) અને ત્રિજ્યા \(\mathrm{R}\). \(\mathrm{B}\) ગ્રહનું દળ અને ત્રિજ્યા \(A\) ગ્રહ કરતાં અડધી છે.જો \(A\) અને \(\mathrm{B}\) ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ \(v_{\mathrm{A}}\) અને \(v_{\mathrm{B}}\) હોય તો \(\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}\) મળે છે તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક બોલને \(t=0 \,s\) એ \(50 \,ms ^{-1}\) જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=2\,s\) એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=\).......... \(s\) એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. \(\left( g =10 \;ms ^{-2} s\right.\))JEE Mains 2022 Hard
- ધારોકે \(X =\{x \in N : 1 \leq x \leq 19\}\) અને કોઈક \(a, b \in R\) માટે Y \(=\{a x+b: x \in X \}\). જો Y ના ઘટકોના મધ્યક અને વિચરણ અનુક્રમે 30 અને 750 હોય, તો b ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium