JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
\(1.84\,mg\) પોલીહાઇડ્રિક આલ્કોહોલનો એક નમૂનો સંયોજન ' \(X\) ' જેનું આણ્વીય દળ \(92.0\,g / mol\) છે તે \(STP\) પર \(1.344\,mL\,H_2\) વાયુ આપે છે. તો સંયોજન '\(X\)' માં આલ્કોહોલિક :હાઈડ્રોજનનોની સંખ્યા \(.........\) છે.
- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(R ( OH )_{ x } \rightarrow H _{2}\) \(PoAC\) on \(H -\) \(x\left(\frac{1.84 \times 10^{-3}}{92}\right)=\frac{1.344}{22.4} \times 2\) \(x=\frac{1.344 \times 2 \times 92 \times 1000}{1.84 \times 22400}=6\) \(x=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના દ્રાવણોને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
(i) \(10^{-4} \mathrm{M~} \mathrm{NaCl}\)
(ii) \(10^{-4} \mathrm{M~}\) યુરિયા
(iii) \(10^{-3} \mathrm{M~} \mathrm{NaCl}\)
(iv) \(10^{-2} \mathrm{M~} \mathrm{NaCl}\)JEE Mains 2025 Easy - નીચેની પ્રતિક્રિયાઓના ક્રમનો વિચાર કરો.

ધારો કે પ્રતિક્રિયા સંપૂર્ણ રીતે થાય છે, તો 137 mg 4-નાઈટ્રોટોલ્યુઇન દ્વારા _________ mg B ઉત્પન્ન થશે.
(આપેલ મોલર દળ \(g~mol ^{-1}\) માં છે: \(H : 1, C : 12, N: 14\), \(O : 16, Br : 80\) )JEE Mains 2026 Easy - જયારે \(3-\)કલોરો \(-1-\) બ્યુટીનની સાથે \(HCl\) પ્રક્રયાા બનતા કાર્બોકેટાયન દ્વારા કરતાં બનતા શકય સમધટકીય નીપજની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Medium
- જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- નીચેની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો :

બનતી નીપજ (A) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \( MnO_{4}^{2-} \) એસિડિક માધ્યમમાં વિષમ પ્રમાણન પામીને શેમાં રૂપાંતરિત થાય છે?JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(A=\{(x, y)\) \(\left.:|x|+|y| \leq 1,2 y^{2} \geq|x|\right\}\) પ્રદેશનું ક્ષેત્રફળ ........... ચો. એકમ થાયJEE Mains 2020 Hard
- અહી \(\quad f(x)=\left|\begin{array}{ccc}1+\sin ^2 x & \cos ^2 x & \sin 2 x \\ \sin ^2 x & 1+\cos ^2 x & \sin 2 x \\ \sin ^2 x & \cos ^2 x & 1+\sin 2 x\end{array}\right|\), \(x \in\left[\frac{\pi}{6}, \frac{\pi}{3}\right]\) છે. જો \(\alpha\) અને \( \beta\) અનુક્રમે વિધેય \(f\) ની મહતમ અને ન્યૂનતમ કિમંત છે તો . . .JEE Mains 2023 Hard
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
- જેના પહેલા ત્રણેય અંકો છેલ્લા અંક વડે વિભાજ્ય હોય તેવી ચાર અંકોવાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- જો વિધેય \(f(x)=\frac{1}{x} \log _{e}(\frac{1+\frac{x}{a}}{1-\frac{x}{b}}) , \quad x<0\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad k \quad, \quad x=0\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\frac{\cos ^{2} x-\sin ^{2} x-1}{\sqrt{x^{2}+1}-1} ,\,\,\, x>0\) એ \(x=0\) આગળ સતત હોય તો \(\frac{1}{a}+\frac{1}{b}+\frac{4}{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Hard