ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : Mn કરતાં Cr ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે.
વિધાન \(II\) : Cr ની દ્વિતિય અને તૃતિય આયનીકરણ એન્થાલ્પી તે તેના Mn કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન-I અને વિધાન-II બંને ખોટા છે.
  2. B વિધાન-I સાચું છે, પરંતુ વિધાન-II ખોટું છે.
  3. C વિધાન-I અને વિધાન-II બંને સાચા છે.
  4. D વિધાન-I ખોટું છે, પરંતુ વિધાન-II સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન-I સાચું છે, પરંતુ વિધાન-II ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

\(Cr = (Ar)3d^{5}4s^{1}\) \(Mn = (Ar)3d^{5}4s^{2}\) \(IE_{1}(Cr) IE_{2}(Mn)\) \(IE_{3}(Cr) < IE_{3}(Mn)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app