JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
- A \(O_2\)
- B \(NO\)
- C \(B_2\)
- D \(CO\)
Answer & Solution
Correct Answer
(D) \(CO\)
Step-by-step Solution
Detailed explanation
\(CO\) is diamagnetic in nature due to absence of any unpaired electron.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Medium - મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયા માટે, \(50°\)C તાપમાને અને \(2\) atm દબાણે,
\(2N_2O_5(g) \rightleftharpoons 2N_2O_4(g)+O_2(g)\)
\(N_2O_5\) \(50\%\) વિયોજિત થાય છે.
આ તાપમાને પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય \(x\) છે.
\(x=\) ______ J mol\(^{-1}\) [નજીકના પૂર્ણાંકમાં].
આપેલ છે: \(R=8.314\) J mol\(^{-1}\) K\(^{-1}\), \(\log 2=0.30\), \(\log 3=0.48\), \(\ln 10=2.303\), \(°C+273=K\)JEE Mains 2026 Hard - સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
- નીચેના પૈકી પ્રક્રિયામાં ક્રમમાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય લાક્ષણિકતા પ્રતિચુંબકીયમાં બદલાઈ જાય છે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - ધારો કે \(x = x(y)\) એ વિકલ સમીકરણ \(2y^2 \dfrac{dx}{dy} - 2xy + x^2 = 0\), \(y > 1\), \(x(e) = e\) નો ઉકેલ છે. તો \(x(e^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 Medium
- ફૂલ કળીની જડતા માટે નીચેના માંથી હવામાં ક્યા વાયુની વધુ સાંદ્રતા જવાબદાર છે?JEE Mains 2019 Medium
- નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.)JEE Mains 2022 Medium