JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી એક \(\pi-\) બંધ અને મહત્તમ પ્રમાણભૂત સ્વરૂપો ધરાવતી આયનોને ઓળખો:
- A \({CO}_{3}^{2-}\)
- B \({O}_{2}\)
- C \({SO}_{2}\)
- D \({SO}_{3}\)
Answer & Solution
Correct Answer
(A) \({CO}_{3}^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
Among \({SO}_{3}, {O}_{2}, {SO}_{2}\) and \({CO}_{3}^{2-}\) only \({O}_{2}\) and \({CO}_{3}^{2-}\) has only one \(\pi\)-bond
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.JEE Mains 2023 Medium
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- પ્રક્રિયકના પ્રતિ ગ્રામ માટે , નીચેનામાંથી કઈ ઉષ્મિય વિઘટન પ્રક્રિયામાં મહત્તમ પ્રમાણમાં \(N_2\) વાયુ ઉત્પન્ન થાય છે?JEE Mains 2018 Hard
- એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 Hard - નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : પોટેશિયમ હાઇડ્રોજન ફેથાલેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના પ્રમાણભૂતકરણ માટે પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ છે.
વિધાન (II) : આ અનુમાપનમાં ફિનોલ્ફ્થેલીનનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન \(A\),સંયોજન \(B\) સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક \(2,011 \times 10^{-3}\,s^{-1}\) છે.સંયોજન \(A\) ના \(7\,g\) ને \(28\) માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) \([\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]\)JEE Mains 2023 Medium
- \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
- સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T\) હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.JEE Mains 2020 Medium
- \(\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}\) જ્યાં \(A\) અને \(a\) અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા \(R\) ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો \(Q\) એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા \(R\) કેટલી હશે.JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાઓમાંથી જે દરમિયાન, એન્ટ્રોપી ઓછી થાય છે? \((A)\) \(0^{\circ} C\) પાણી નું બરફ બનવું \((B)\) \(-10^{\circ} C\) પાણી નું બરફ બનવું \((C)\) \(N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )\) \((D)\) \(CO ( g )\) નું શોષણ અને લેડ ની સપાટી \((E)\) \(NaCl\) નું પાણી માં ઓગાળવુંJEE Mains 2021 Medium
- પૃથ્વીનું સૂર્યથી અંતર \(1.5 \times 10^6\,km\) છે. તો જેનો પરિભ્રમણ સમય \(2.83\) વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર \(.............\) હોય.JEE Mains 2023 Medium