JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.
- A \(\mathrm{Fe}\)
- B \(\mathrm{Mn}\)
- C \(\mathrm{Ti}\)
- D \(\mathrm{Co}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{Mn}\)
Step-by-step Solution
Detailed explanation
Mn \(3 \mathrm{d}\) શ્રેણીની ધાતુઓમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા \(\left(\mathrm{Mn}^{+7}\right)\) દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- કેટલોક \(\mathrm{CO}_2\) વાયુ એક સીલબંધ પાત્રમાં 1 atm દબાણે અને 273 K તાપમાને રાખવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ \(\mathrm{CO}_2\) વાયુનો જથ્થો પાછળથી \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવ્યો. વધારે રહેલો પ્રક્રિયા ન પામેલો \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) પાછળથી 0.1 M ના 40 mL HCl વડે તટસ્થ કરવામાં આવ્યો. જો \(\mathrm{CO}_2\) ના સીલબંધ પાત્રનું કદ \(x\) હોય, તો \(x\) ________ \(\mathrm{cm}^3\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
[આપેલ છે: \(\mathrm{CO}_2(\mathrm{~g})\) નો સંપૂર્ણ જથ્થો જલીય દ્રાવણમાં હાજર \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના પ્રારંભિક જથ્થાના બરાબર અડધા ભાગ સાથે પ્રક્રિયા કરે છે.]JEE Mains 2025 Hard - \(H_{2}X\) ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો અનુક્રમે \(2.5 \times 10^{-8}\) અને \(1.0 \times 10^{-13}\) છે. 0.1 M \(H_{2}X\) દ્રાવણમાં \(X^{2-}\) ની સાંદ્રતા ______ \( \times 10^{-15} M\) છે. Y નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- એક પ્રક્રિયા માટે જરૂરી \(NO_2\) એ \(CCl_4\) માં \(N_2O_5\) ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે. \(2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)\) \(N_2O_5\) ની શરૂઆતની સાંદ્રતા \(3.00\, mol\, L^{-1}\) છે. અને \(30\) મિનિટ બાદ તે \(2.75\, mol\, L^{-1}\) છે. તો \(NO_2\) તા સર્જનનો દર ................ \(mol\, L^{-1}\, min^{-1}\) જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - જો \(tan\, A\) અને \(tan\, B\) દ્રીઘાત સમીકરણ \(3x^2 - 10x - 25 = 0\) ના ઉકેલ હોય તો \(3\, sin^2\, (A +B)- 10\, sin\,(A +B). cos\,(A+ B)- 25\, cos^2\, (A+B)\) =JEE Mains 2018 Hard
- જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x + y - z =7\) ; \(x-3 y+2 z=1\) ; \(x +4 y +\delta z = k\), જ્યાં \(\delta, k \in R\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\delta+ k=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- જો સદીશ \(\vec a\) અને \(\vec b\) સમરેખ હોય તો સદીશ \(\vec \alpha =(\lambda -2) \vec a + \vec b\) અને \(\vec \beta = (4\lambda -2)\vec a + 3\vec b\) એ \(\lambda \) ની કઈ કિમંત માટે સમરેખ થાય .JEE Mains 2019 Medium
- ધારો કે \(p = \mathop {\lim }\limits_{x \to 0 + } {\left( {1 + {{\tan }^2}\sqrt x } \right)^{\frac{1}{{2x}}}},\) તો \(\log p = \) . . . . . થાય. . .JEE Mains 2016 Hard
- \(14 \,cm\) લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી \(18\, cm\) અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો \(B _{ H }=0.4 \,G ,\) હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? \(\left(1\, G =10^{-4} T \right)\)JEE Mains 2021 Hard