JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી બિન-પિરામિડ આકાર ધરાવતા આયનોની સંખ્યા \(.....\) છે \((A)\) \({SO}_{3}\) \((B)\) \({NO}_{3}^{-}\) \((C)\) \({PCl}_{3}\) \((D)\) \({CO}_{3}^{2-}\)
- A \(3\)
- B \(2\)
- C \(4\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Hence non-pyramidal species are \({SO}_{3}, {NO}_{3}^{-}\) and \({CO}_{3}^{2-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : કોઈ કણનું રેખીય વેગમાન અને સ્થાન બંને એકસાથે ઇચ્છિત ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરવું અશક્ય છે.
વિધાન (II) : જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો વેગની અનિશ્ચિતતા \(\geqslant \sqrt{\frac{\mathrm{h}}{\pi}} \times \frac{1}{2 \mathrm{~m}}\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
- વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.JEE Mains 2019 Hard
- સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
- કાર્બનિક સંયોજન \(‘X’\) ની નીચેની દ્રાવ્યતા આપેલી છે \('X'\,\,\xrightarrow{{water}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{5\% \,HCl}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaOH}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}\) અદ્રાવ્યJEE Mains 2019 Hard
- \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(S\) એ બધા પૂર્ણાક ઉકેલો \((x, y, z)\) નો ગણ છે જ્યાં સમીકરણ સંહિતા \(x-2 y+5 z=0\) \(-2 x+4 y+z=0\) \(-7 x+14 y+9 z=0\) માટે એવા મળે કે જેથી \(15 \leq x^{2}+y^{2}+z^{2} \leq 150\) તો ગણ \(S\) ના ઘટકોની સંખ્યાઓ શોધો.JEE Mains 2020 Hard
- આપેલી માહિતીને ધ્યાનમાં લો :
(a) \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-69.01 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
(b) \(\mathrm{HCl}(\mathrm{g})+40 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-72.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સાચું વિધાન પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત \(\lambda\) હોય ત્યા તીવ્રતા \(k\) હોય તો જ્યાં પથતફાવત \(\frac{\lambda}{6}\) હોય ત્યા તીવ્રતા \(\frac{n K}{12},\) છે. તો \(n\) \(=.........\)JEE Mains 2020 Medium
- ધારોકે \(\quad \vec{u}=\hat{i}-\hat{j}-2 \hat{k}, \vec{v}=2 \hat{i}+\hat{j}-\hat{k}, \vec{v} \cdot \vec{w}=2 \quad\) અને \(\vec{v} \times \vec{w}=\vec{u}+\lambda \vec{v}\).તો \(\vec{u} \cdot \vec{w}=..............\)JEE Mains 2023 Hard
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard