JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
પરમાણુ ક્રમાંક \(24\) ધરાવતા એક તત્વ માટે સામાન્ય ધન ઓક્સિડેશન અવસ્થા .. . .. .
- A \(+2\) થી \(+6\)
- B \(+1\) અને \(+3\) થી \(+6\)
- C \(+1\) અને \(+3\)
- D \(+1\) થી \(+6\)
Answer & Solution
Correct Answer
(A) \(+2\) થી \(+6\)
Step-by-step Solution
Detailed explanation
\(\operatorname{Cr}\,(Z=24)\) \([ Ar ]\, 4 s ^{1}\, 3 d ^{5}\, Cr\) shows common oxidation states starting from \(+2\) to \(+6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard - \(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?JEE Mains 2019 Hard
- નીચેના સંકીણમાં ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાને સાચો ક્રમ જણાવો \((I)\) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Br}_{2}\) \((II)\) \( \mathrm{Na}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) \((III)\) \(\mathrm{Na}_{3}\left[\mathrm{Fe}\left(\mathrm{C}_{2} \mathrm{O}_{4}\right)_{3}\right]\left(\Delta_{0}>\mathrm{P}\right)\) \((IV)\) \(\left(\mathrm{Et}_{4} \mathrm{N}\right)_{2}\left[\mathrm{CoCl}_{4}\right]\)JEE Mains 2020 Hard
- નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડJEE Mains 2023 Medium
- \(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))JEE Mains 2024 Medium
- આયનોના રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે.
તેમની ઓક્સિડાઈઝીંગ ક્ષમતા નો સાચો ક્રમ શોધો.\(ClO_4^{-}\) \(IO_4^{-}\) \(BrO_4^{-}\) \(E^{\circ}=1.19 V\) \(E^{\circ}=1.65 V\) \(E^{\circ}=1.74 V\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))\) ની કિમંત મેળવો. (પ્રતિવિધેયની મૂળભૂત કિમંતો ધ્યાનમાં લેવી )JEE Mains 2021 Medium
- સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ \(90^{\circ}\) નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર \(\pi: x \sqrt{2}\) છે. \(x\) ની કિમત ....... હશે.JEE Mains 2023 Hard
- પ્રકાશની હાજરીમાં સંયોજન \((E)\) માંથી બ્રોમીનેશન પ્રક્રિયા દરમ્યાન કયો હાઇડ્રોજન સહેલાયથી વિસ્થાપિત થશે? \(\mathop {C{H_3} - }\limits_\delta \mathop {C{H_2} - }\limits_\gamma \mathop {CH = }\limits_\beta \mathop {C{H_2}}\limits_\alpha \) \((E)\)JEE Mains 2019 Hard
- બિંદુ \(P\) એ પરવલય \(y=4 x^{2}+1\) પરનું ચલબિંદુ છે તો બિંદુ \(P\) અને બિંદુ \(P\) માંથી રેખા \(y=x\) પર દોરવમાં આવેલ લંબપાદને જોડતી રેખાના મધ્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard