JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(27^{\circ} C\) થી \(52^{\circ} C\) તાપમાનમાં વધારો કરતાં એક પ્રક્રિયાનો વેગ અચળાંક પાંચ ગણો વધે છે. તો સક્રિયકરણ શક્તિ નું મૂલ્ય \(kJ mol ^{-1}\) માં ....... છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ) \(\left[ R =8.314\, J \,K ^{-1} \,mol ^{-1}\right]\)
- A \(26\)
- B \(10\)
- C \(52\)
- D \(48\)
Answer & Solution
Correct Answer
(C) \(52\)
Step-by-step Solution
Detailed explanation
\(T _{1}=300 \,K , T _{2}=325\, K , K _{2}=5\, K\) \(\ln \frac{ K _{2}}{ K _{1}}=\frac{ Ea }{ R }\left[\frac{1}{ T _{1}}-\frac{1}{ T _{2}}\right]\) or, \(\ln 5=\frac{ Ea }{8.314}\left[\frac{1}{300}-\frac{1}{325}\right]\) or,…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
-

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard - આપેલી પ્રક્રિયા માટે,
\(CaCO _3+2 HCl \longrightarrow CaCl _2+ H _2 O + CO _2\)
જો \(90 g CaCO _3\) ને 300 mL HCl માં ઉમેરવામાં આવે છે કે જે દળથી \(38.55 \% HCl\) અને \(1.13 g mL { }^{-1}\) ઘનતા ધરાવતો હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો છે ?
આપેલ \(H , Cl , Ca\) અને O ના મોલર દળ અનુકમે \(1,35.5,40\) અને \(16 g mol ^{-1}\) છે.JEE Mains 2026 Easy - કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન \(1:2\) મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો \(A\) (જાંબલી રંગનો) અને \(B\) (લીલા રંગનો) આપે છે. \(A \) પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે \(B\) પ્રકાશ અક્રિયાશીલ છે. તો \(A\) અને \(B\) કયા પ્રકારના સમઘટકો થશે?JEE Mains 2019 Hard
- લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- રોકેટમાં ઉપયોગમાં લેવાતું ધન બળતણ એ \(Fe _2 O _3\) અને \(Al\) નું એક મિશ્રણ \((1:2\)ના ગુણોત્તરમા)છે.મિશ્રણના પ્રતિગ્રામ નીકળતી ઉષ્મા \((kJ).............\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H _{ f }{ }^\theta\left( Al _2 O _3\right)=-1700\,kJ\,mol ^{-1}\) \(\Delta H _{ f }{ }^\theta\left( Fe _2 O _3\right)=-840\,kJ\,mol ^{-1}\) \(Fe , Al\) અને \(O\) નું મોલર દળ અનુક્રમે \(56,27\) અને \(16\,g\,mol ^{-1}\).JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) \(SbCl _5\) એ \(SbCl _3\) કરતા વધારે સહસંયોજક છે. વિધાન \(II:\) હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(x\sin\left(\dfrac{y}{x}\right)dy = \left(y\sin\left(\dfrac{y}{x}\right) - x\right)dx\), \(y(1) = \dfrac{\pi}{2}\) નો ઉકેલ છે અને ધારો કે \(\alpha = \cos\left(\dfrac{y(e^{12})}{e^{12}}\right)\). તો \(p\) ના પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા, જેના માટે સમીકરણ \(x^2 + y^2 - 2px + 2py + \alpha + 2 = 0\) એ \(r \leq 6\) ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવે છે, તે __________ છે.JEE Mains 2026 Hard
- બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે.JEE Mains 2026 Medium
- નીચેની ન્યુકિલયર પ્રક્રિયાઓ માટેની બંધન ઊર્જા MeV માં રજૂ કરવામાં આવે છે.
\({ }_2 He ^3+{ }_0 n ^1 \rightarrow{ }_2 He ^4+20 MeV\)
\({ }_2 He ^4+{ }_0{ }^{n^1} \rightarrow{ }_2 He ^5-0.9 MeV\)
જો \(x _3, x _4\) અને \(x _5\) અનુક્રમે \({ }_2 He ^3,{ }_2 He ^4\) અને \({ }_2 He ^5\) ની સ્થિરતા દર્શાવે, તો સાચો ક્રમ __________ છે.JEE Mains 2026 Medium - સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
- \(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\))JEE Mains 2021 Hard