JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ \(37^{\circ}\) નો હોય તે સ્થાને \(6 \times 10^{-5}\,T\) છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(........\) હશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)\) લો.
- A \(8 \times 10^{-5}\,T\)
- B \(6 \times 10^{-5}\,T\)
- C \(5 \times 10^{-4}\,T\)
- D \(1 \times 10^{-4}\,T\)
Answer & Solution
Correct Answer
(D) \(1 \times 10^{-4}\,T\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(\delta=37^{\circ}\right)\) \(B _{ V }= B \sin \delta\) \(6 \times 10^{-5}= B \frac{3}{5}\) \(B =10 \times 10^{-5}\,T\) \(=10^{-4}\,T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ ac પરિપથ માટે, \(\mathrm{R}=100 \mathrm{k} \Omega\) અને \(\mathrm{C}=100 \mathrm{pF}\) અને \(\mathrm{V}_{\text {in }}\) અને \(\left(V_B-V_A\right)\) વચ્ચેનો કળા તફાવત \(90^{\circ}\) છે. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ \(10^x \mathrm{rad} / \mathrm{sec}\) છે, જ્યાં ' x ' = ______.
JEE Mains 2025 Hard - \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
- ચુંબકીય મેરેડિયન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ \(45^{\circ}\) નો છે. સાચો ડીપ એન્ગલ શોધો.JEE Mains 2021 Medium
- ત્રણ કણ \({P}, {Q}\) અને \({R}\) અનુક્રમે સદીશ \({A}=\hat{{i}}+\hat{{j}}, {B}=\hat{{j}}+\hat{{k}}\) અને \({C}=-\hat{{i}}+\hat{{j}}\) ની દિશામાં ગતિ કરે છે. તે એક બિંદુ પર અથડાય છે અને જુદી જુદી દિશામાં ગતિ કરે છે. હવે કણ \(P\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. તેવી જ રીતે કણ \(Q\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{C}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. કણ \(P\) અને \(Q\) ની ગતિની દિશા વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\frac{1}{\sqrt{x}}\right)\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- એક બંધ પાત્રમાં \(200\, K\) તાપમાને \(0.1\) મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં \(0.05\) મોલ તે જ વાયુ જે \(400\, K\) તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન (\(K\) માં) લગભગ કેટલું હશે?JEE Mains 2020 Medium
- રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(x|x+5|+2|x+7|-2=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- ઘારો કે વર્તુળ \(x^2+(y-1)^2=1\) ની ઊગમબિંદુમમાંથી દોરેલ જીવાઓના મધ્ય બિંદુઓનો બિંદુ પથ, રેખા \(x+y=1\) ને \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ છેદે છે. તો \(\mathrm{PQ}\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- બિંદુઓ \(S\) અને \(S\,'\) એ ઉપવલયની નાભીઓ અને બિંદુ \(B\) એ ગૌણઅક્ષ પરના અંત્યબિંદુ છે જો \(\Delta S\,'BS\) એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો \(B\) કાટખૂણો હૉય અને \((\Delta S\,'BS)\) નું ક્ષેત્રફળ = \(8\,\) ચો.એકમ હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- ચલિત કૂંડળી ગેલ્વેનોમીટર (MCG) નો વિચાર કરો:
A. ચલિત કૂંડળી ગેલ્વેનોમીટરમાં મરોડ અચળાંકનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) છે.
B. પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતામાં વધારો થાય તે જરૂરી નથી.
C. જો આપણે આંટાઓની સંખ્યા \((\mathrm{N})\) ને બમણી \((2 \mathrm{~N})\) કરીએ, તો વોલ્ટેજ સંવેદિતા બમણી થાય છે.
D. MCG ને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં મોટા મૂલ્યનો શંટ અવરોધ જોડીને એમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે.
E. MCG ની પ્રવાહ સંવેદિતા કૂંડળીના આંટાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - પરવલય \(x^2 = 8y\) નો સ્પર્શક એ ધન \(x\)-અક્ષ સાથે \(\theta \) બનાવે છે તો સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard