JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?
- A આપેલ તત્વના બધા પરમાણુઓ સમાન દળ સહિતના સમાન ગુણધર્મો ધરાવે છે. જુદા તત્ત્વોના પરમાણુઓના દળ જુદા હોય છે
- B રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની પુનઃગોઠવણી થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં તેઓનું સર્જન કે વિનાશ થતો નથી
- C બધા વાયુઓ સમાન \(T\) અને \(P\) એ હોય તો જ્યારે તેઓ સંયોજાય કે ઉત્પન્ન થાય ત્યારે કદથી એક સાદા ગુણોતરમાં હોય છે.
- D દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પરમાણુઓનું બનેલું છે
Answer & Solution
Correct Answer
(C) બધા વાયુઓ સમાન \(T\) અને \(P\) એ હોય તો જ્યારે તેઓ સંયોજાય કે ઉત્પન્ન થાય ત્યારે કદથી એક સાદા ગુણોતરમાં હોય છે.
Step-by-step Solution
Detailed explanation
according to Gaylussac's law of volume combination when gases combine or reproduced in a chemical reaction they do so in a simple ratio by volume provided all gases are at the same \(T\) and \(P.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Medium
- એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard - એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા \(6\) મોલ \(CO_2\), \(4\) મોલ \(H_2O\) અને \(1\) મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?JEE Mains 2019 Medium
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}\) \((A)\) ની \(\mathrm{LiBH}_{4}\) સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન \((\mathrm{B})\) આપે છે. ફરીથી,\((A)\) ની \((\mathrm{C})\) સાથેની પ્રક્રિયા \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}\) આપે છે. સંયોજનો \((\mathrm{B})\) અને \((\mathrm{C})\) અનુક્રમે જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \(f\left( x \right) = x\left| x \right|\,,\,g\left( x \right) = \sin \,x\) અને \(h\left( x \right) = \left( {gof} \right)\left( x \right)\) તોJEE Mains 2014 Hard
- \(GaAlCl _4\) સૂત્ર ધરાવતા સંયોજન માટે નીચે આપેલામાંથી સાચો વિકલ્પ શોધો.JEE Mains 2023 Medium
- \(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ]JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિપથમાં \(5 \Omega\) અને \(10 \Omega\) અવરોધો દ્વારા પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Hard - આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને \(10\, V\)ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ \(S\) બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
JEE Mains 2015 Hard - 2-ઓક્સોહેક્સ-4-આયનોઈક ઍસિડમાં સિગ્મા (σ) અને પાઈ (π) બંધની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 Medium