JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના \(50\) કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન \(0.5 \mathrm{~mm}\) હોય તો, ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક _______ છે.
- A \(0.1 \mathrm{~mm}\)
- B \(0.1 \mathrm{~cm}\)
- C \(0.01 \mathrm{~cm}\)
- D \(0.01 \mathrm{~mm}\)
Answer & Solution
Correct Answer
(D) \(0.01 \mathrm{~mm}\)
Step-by-step Solution
Detailed explanation
\(50 \mathrm{~V}+\mathrm{S}=49 \mathrm{~S}+\mathrm{S}\) \(\mathrm{S}=50(\mathrm{~S}-\mathrm{V})\) \(5=50(\mathrm{~S}-\mathrm{V})\) \(\mathrm{S}-\mathrm{V}=\frac{0.5}{50}=\frac{1}{100}=0.01 \mathrm{~mm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(210\;m / s\) ના વેગથી ગતિ કરતી \(5\, g\) દળની એક ગોળી એક જડિત લાકડાના બ્લોકમાં ઘૂસી જાય છે. તેની ગતિઉર્જાની અડધી ઉર્જા ગોળીની ઉષ્મામાં અને બીજી અડધી ઉર્જા લાકડાની ઉષ્મામાં રૂપાંતર પામે છે જેના કારણે તેમના તાપમાન વધે છે. જો ગોળીના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા \(0.030\, cal /\left( g -{ }^{\circ} C \right)\)\(\left(1\, cal =4.2 \times 10^{7}\, ergs \right)\) હોય તો ગોળીના તાપમાનમા થતો વધારો \(.......^oC\) ની નજીકનો હશે?JEE Mains 2020 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે?JEE Mains 2013 Hard
- જ્યારે ઈલેક્ટ્રોન \(n=2\) થી \(n = 1\) કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે હાઈડ્રોજન પરમાણું દ્વારા ઉત્સર્જાયેલા ફોટોનની તરંગલંબાઈ ...... \(nm\) હશે.JEE Mains 2021 Medium
- એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો \(r_{d}\) અને \(r_{p}\) અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો \(\frac{r_{d}}{r_{p}}\) ગુણોત્તર \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 Medium
- એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા \(10\, mV\) નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ \(10 \,\mu A\) જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ \(1.5 mA\) જેટલો બદલાય છે. ભાર અવરોધ \(5 \,k \Omega\) છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશેJEE Mains 2022 Medium
- ત્રિકોણ \(ABC\) ના ખૂણાઓ \(A, B\) and \(C\) સમાંતર શ્રેણીમાં હોય અને \(a : b = 1 : \sqrt 3 .\) જો \(c = 4\, cm,\) તો ત્રિકોણનું ક્ષેત્રફળ ( ચો સેમી માં ) મેળવો.JEE Mains 2019 Hard
- એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ \(100 \,\mu A\) જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં \(10 \,mA\) નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ \(2 \,k \Omega\) અને ઈનપુટ અવરોધ \(1 \,k \Omega\) હોય તો કાર્યત્વરાનું મૂલ્ય \(x \times 10^{4}\) વડે આપી શકાય, \(x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2022 Medium
- \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.JEE Mains 2018 Medium
- ધારોકે \((h, k)\) એ વર્તુળ C : \(x^2+y^2=4\) પર આવેલ છે અને બિંદુ \((2 h+1,3 k+2)\) એ \(e\) ઉત્કેન્દ્રતા વાળા એક ઉપવલય પર આવેલ છે. તો \(\frac{5}{e^2}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ માટેનું સાચું સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard