JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેના અણુઓ ધ્યાનમાં લો :

જળવિભાજનના દરનો સાચો ક્રમ _______ છે.
- A \(r>q>p>s\)
- B \(q>p>r>s\)
- C \(p>r>q>s\)
- D \(p>q>r>s\)
Answer & Solution
Correct Answer
(D) \(p>q>r>s\)
Step-by-step Solution
Detailed explanation
જળવિભાજનનો દર \(\propto\) છોડનાર સમૂહની ક્ષમતા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજન નું \(IUPAC\) નામ શું હશે ?
JEE Mains 2020 Hard - ડાઇક્રોમેટનો એસિડિક દ્રાવણ \( 2 \) \(A\) કરંટ નો ઉપયોગ કરીને \( 8 \) મિનિટ માટે વિદ્યૂતવિભાજ્ય થાય છે. નીચેના સમીકરણ મુજબ \(Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O\) પ્રાપ્ત થયેલ \(Cr ^{3+}\) નો જથ્થો \(0.104\) ગ્રામ હતો. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે (લઈએ : \(F =96000\, C\), ક્રોમિયમ નું આણ્વિય દળ\(=52\) )JEE Mains 2020 Medium
- સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 Hard
- \(300 \,K\) અને \(1 \,atm\) દબાણ પર \(15\, mL\) વાયુમય હાઇડ્રોકાર્બનના પૂર્ણ દહન માટે \(375 \, mL\) વાયુ જેમાં હવામાં \( 20 \%\, \, O_2 \) ઓક્સિજનની માત્રા જરૂરી છે.દહન પછી વાયુઓ \(330 \, mL\) ધારણ કરે છે. ધારો કે રચાતું પાણી પ્રવાહી સ્વરૂપમાં છે અને કદ સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવ્યું હતું, તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2016 Hard
- હેક્સ-1,3-ડાઈઈન-5-આઈનમાં સિગ્મા \((\sigma)\) અને પાઈ \((\pi)\) બંધનો સરવાળો _______ છે.JEE Mains 2025 Medium
- \(1 \times 10^{-5}\,M \textrm {AgNO } _ { 3 }\) ને \(AgBr\)ના \(1\,L\) સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.\(298\,K\) આ દ્રાવણની વાહકતા \(.........\times 10^{-8}\,S\,m ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ : \(K _{ sp }( AgBr )=4.9 \times 10^{-13}\) at \(298 K\) \(\lambda_{ Ag ^{+}}^0=6 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\lambda_{ Br ^{-}}^0=8 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\left.\lambda_{ NO _3^{-}}^0=7 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ?JEE Mains 2013 Hard
- ધારો કે કોઈક \(r, p \in \mathbb{R}\) માટે \(\lim\limits_{x \to 2} \dfrac{(\tan(x-2))(rx^2 + (p-2)x - 2p)}{(x-2)^2} = 5\). જો \(q\) ના શક્ય તમામ મૂલ્યોનો ગણ, કે જેથી સમીકરણ \(rx^2 - px + q = 0\) ના બીજ \((0, 2)\) અંતરાલમાં હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) હોય, તો \(4(\alpha + \beta)\) બરાબર છે :JEE Mains 2026 Hard
- અહી ગણ \(A\) અને \(B\) એ વિધેય \(f(x)=\frac{1}{\sqrt{\lceil x\rceil-x}}\) નો પ્રદેશ અને વિસ્તાર દર્શાવે છે. કે જ્યાં \(\lceil x \rceil\) એ ન્યૂનતમ પૃણાંક વિધેય છે.આપેલ વિધાન જુઓ. \(( S 1): A \cap B =(1, \infty)-N\) અને \(( S 2): A \cup B=(1, \infty)\)JEE Mains 2023 Hard
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : Mn કરતાં Cr ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે.
વિધાન \(II\) : Cr ની દ્વિતિય અને તૃતિય આયનીકરણ એન્થાલ્પી તે તેના Mn કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Easy - વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium