JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છે
- A બંને \(( A )\) અને \(( R )\) સાચા છે અને \(( R )\) એ \((A)\) ની સાબિતી આપે છે
- B \((A)\) અને \((R)\) બંને ખોટા છે
- C \((A)\) એ ખોટુ છે \(( R )\) એ સાચું છે
- D બંને \(( A )\) અને \(( R )\) સાચા છે અને \(( R )\) એ \((A)\) ની સાબિતી આપતું નથી
Answer & Solution
Correct Answer
(D) બંને \(( A )\) અને \(( R )\) સાચા છે અને \(( R )\) એ \((A)\) ની સાબિતી આપતું નથી
Step-by-step Solution
Detailed explanation
Slow or fast process is kinetic parameter but extent less or more is hermodynamic parameter.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. \([\)ચિત્ર\(]\) \([\)ચિત્ર\(]\)એ ઉપરોક્ત સંયોજન \(A\) નું આરસી પ્રતિબિંબ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(\mathrm{F}^{-}\) આયનો દાંતના એનામલને વધુ સખત બનાવે છે, કારણ કે તેઓ હાઈડ્રોક્સીએપેટાઈટ (જે દાંતની સપાટી પરનું એનામલ છે) ને વધુ સખત ફ્લોરોએપેટાઈટમાં રૂપાંતરિત કરે છે, જેનું સૂત્ર છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી કયો એક ડીહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં સૌથી વધારે સંખ્યામાં સમધટકીય આલ્કીનો આપે છે ? (પૂર્ણવિન્યાસ અવગણતા)JEE Mains 2023 Medium
- \([image]\) મેલેઇક એનહાઇડ્રાઈડ મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?
JEE Mains 2021 Hard - આપેલ \(CH _{2} = C = C H - C H _{3}\) \(\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4\) અણુમાં, કાર્બન \(1,2,3\) અને \(4\)નું સંકરણ અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી પરમાણ્વીય કક્ષકોનું કયું રેખીય સંયોજન સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓમાં [આંતરકેન્દ્રીય અક્ષ \(z\)-દિશામાં] આણ્વીય કક્ષકોની રચના કરશે?
A. \(2 \mathrm{p}_{\mathrm{z}}\) અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
B. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
C. \(3 \mathrm{~d}_{\mathrm{xy}}\) અને \(3 \mathrm{~d}_{\mathrm{x}^2-y^2}\)
D. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{z}}\)
E. \(2 p_z\) અને \(3 d_x{ }^2-y^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?JEE Mains 2019 Easy
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક સળિયો બે વાહક રેલ પર ગતિ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર B પાનાની અંદર તરફ અસ્તિત્વ ધરાવે છે. સળિયો સમય \(t=0\) પર શિરોબિંદુ પરથી અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રેરિત EMF \(\mathrm{E} \propto \mathrm{t}^{\mathrm{n}}\) હોય, તો n નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Medium - ધારો કે \(f(x)=\int x^3 \sqrt{3-x^2} d x\). જો \(5 f(\sqrt{2})=-4\), તો \(f(1)\) = ___JEE Mains 2025 Medium
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - જો ઉપવલય \(25 x^{2}+4 y^{2}=1\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી પરવલય \(y^{2}=4 x\) ને દોરેલ બે સ્પર્શકો એવા છે કે જેથી એક સ્પર્શકનો ઢાળ, બીજો સ્પર્શકના ઢાળ કરતાં ચાર ઘણો હોય, તો \((10 \alpha+5)^{2}+\left(16 \beta^{2}+50\right)^{2}\) નું મુલ્ય...................... છે.JEE Mains 2022 Hard