JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\({A}({s}) \rightleftharpoons {M}({s})+\frac{1}{2} {O}_{2}({~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_{p}=4\) છે, સંતુલન પર, \({O}_{2}\)નું આંશિક દબાણ \(....\,atm\) છે.
- A \(16\)
- B \(20\)
- C \(25\)
- D \(31\)
Answer & Solution
Correct Answer
(A) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\({k}_{{p}}={Po}_{2}^{\frac{1}{2}}=4\) \(\therefore {Po}_{2}=16\, \text { bar }=16\, \text { atm }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં \(87 \mathrm{~g}\) એસીટોનનો ઉપયોગ કરીને \(351 \mathrm{~g}\) ડાયબેન્ઝાલએસીટોન બનાવવા માટે, જરૂરી બેન્ઝાલ્ડીહાઈડની માત્રા _______ g છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આવર્ત કોષ્ટકના અતિ ડાબી બાજુએ આવેલું તત્વ એસિડિક ઓક્સાઇડ બનાવે છે.
વિધાન (II) : આવર્ત કોષ્ટકના અતિ જમણી બાજુએ આવેલા પ્રતિક્રિયાશીલ તત્વના ઓક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા દરમિયાન એસિડ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(200 \,mL \,0.01 \,M\, HCl\) ને \(400 \,ml \,0.01\, M \,H _2 SO _4\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની \(pH\) શોધો .JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium - "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- આઇન્સ્ટાઇનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના _______ છે. (આઇન્સ્ટાઇનિયમનો આપેલ પરમાણુ ક્રમાંક \(=99\) )JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચેના પૈકી કયો એક ડીહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં સૌથી વધારે સંખ્યામાં સમધટકીય આલ્કીનો આપે છે ? (પૂર્ણવિન્યાસ અવગણતા)JEE Mains 2023 Medium
- એક પિંડનું વજન \(200 \mathrm{~N}\) છે જે \(10 \mathrm{~kg}\) દળની સાંકળ વડે એક ઝાડની ડાળી પરથી લટકાવવામાં આવે છે. ડાળી સાંકળને _______ બળ વડે ખેંચે છે. (જો \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2024 Hard
- એક થેલીમાં 10 દડાઓ છે જેમાંથી k લાલ છે તથા (10 – k) કાળા છે, જ્યાં \(0 \leq k \leq 10\). જો ત્રણ દડાઓ પુરવણી રહિત યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તથા તે બધાજ કાળા માલુમ પડે છે, તો થેલીમાં 1 લાલ અને 9 કાળા દડાઓ હોવાની સંભાવના ___ છે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) \(\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.\) સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, \(dsp^{2}\) સંકરણ ધરાવે છે પણ \(\left[ Ni ( CO )_{4}\right]\) સમચતુષ્ફલક, અનુચુંબકીય અને \(Ni\) એ \(sp ^{3}\) સંકરણ ધરાવે છે. વિધાન \(II :\) \([ NiCl ]^{2-}\) અને \(\left[ Ni ( CO )_{4}\right]\) બંને સરખી \(d-\)ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.JEE Mains 2022 Hard
- પાણીની અંદર \(1\,cm\) ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ \(9.8\, cm\, s ^{-2}\) છે. પાણીની ઘનતા \(1\, gm\, cm ^{-3}\) અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ \(.......gm\) હશે. \(\left( g =980 \,cm / s ^{2}\right)\)JEE Mains 2020 Hard
- \({R}-{CN} \xrightarrow[\text { (ii) } {H}_{2} {O}]{\text { (i) DIBAL-H }} {R}-{Y}\) ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો અને \("Y"\) ને ઓળખો.JEE Mains 2021 Hard