JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A વિધાન \(-I\) સાચું છે પણ વિધાન \(-II\) ખોટું છે.
- B બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચા છે.
- C બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે.
- D વિધાન \(-I\) ખોટું છે પણ વિધાન \(-II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(C) બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે.
Step-by-step Solution
Detailed explanation
\(R _{ f }=\) retardation factor Distance travelled by the substance from \(R _{ f }=\frac{\text { reference line }( c \cdot m )}{\text { Distan ce travelled by the solvent from }}\) reference line \((c.m)\) Note : \(R _{ f }\) value of different compounds are different.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : \([6]\) એન્યુલીન, \([8]\) એન્યુલીન, સિસ-\([10]\) એન્યુલીન અને ટ્રાન્સ -\([10]\) એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે કારણ \(R\) : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - નીચે આપેલામાંથી પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ આયનો ઓળખો ;
A. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
B. \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
C. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
D. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- હેકઝ\(-4-\)ઈન\(-2-\)ઓલની \(PCC\) સાથે પ્રક્રિયા કરતા \('A'\) મળે છે. \('A\)' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા \('B'\) મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા \(C\) મળે છે.તો સંયોજન \(C\) એ \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- વર્તુળ \(x^2 + y^2 = 16\) પરના રેખા \(x + y = n\), \(n \in N\), (જ્યાં \(N\) પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે) દ્વારા આંતરેલા ચાપની લંબાઈના વર્ગોનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય .................. \(ohm\) ની નજીકનું હશે
JEE Mains 2019 Medium - અહી \(a\) અને \(\mathrm{b}\) અનુક્રમે વિધેય \(f(x)=2 x^{3}-3 x^{2}-12 x \) ની સ્થાનીય મહતમ અને સ્થાનીય ન્યૂનતમ દર્શાવે છે . જો \(A\) એ \(\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})\), \(\mathrm{x}\)-અક્ષ અને રેખાઓ \(x=a\) અને \(x=b\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો \(4 A\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અનુક્રમે \(4\,A\) અને \(2\,A\) પ્રવાહ ધરાવતા બેેે લાંબા સમાંતર વાહકો \(S _{1}\) અને \(S _{2}\) ને \(10 \,cm\) અંતરે છૂટા રાખવામાં આવ્યા છે. વાહકોને \(x\)-અક્ષની દિશામાં \(X-Y\) સમતલમાં રાખવામાં ધરાવતો એક વીજભારિત કણ બિંદુ \(P\) આગળથી \(\vec{v}=(2 \hat{i}+3 \hat{j}) \,m / s\) ના વેગ સાથે પસાર થાય છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}\) અનુક્રમે \(x\) અને \(y\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે. વિદ્યુતભારીત કણ પર લાગતું બળ \(4 \pi \times 10^{-5}(-x \hat{i}+2 \hat{j}) \,N\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2022 Hard - જ્યારે \(\left((64)^{(64)}\right)^{(64)}\) ને 7 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ = __________JEE Mains 2025 Medium
- ધારોકે \(a_1=1, a_2, a_3, a_4 \ldots\). એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો \(\tan ^{-1}\left(\frac{1}{1+ a _1 a _2}\right)+\tan ^{-1}\left(\frac{1}{1+ a _2 a _3}\right)\) \(+\ldots . .+\tan ^{-1}\left(\frac{1}{1+ a _{2021} a _{2022}}\right)=.............\)JEE Mains 2023 Hard