JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]
- A \(2.65\)
- B \(5.35\)
- C \(4.35\)
- D \(4.65\)
Answer & Solution
Correct Answer
(B) \(5.35\)
Step-by-step Solution
Detailed explanation
For the salt of strong acid and weak base \({H^ + } = \sqrt {\frac{{{K_w} \times C}}{{{K_b}}}} \) \([{H^ + }] = \sqrt {\frac{{{{10}^{ - 14}} \times 2 \times {{10}^{ - 2}}}}{{{{10}^{ - 5}}}}} \) \( - \log [{H^ + }] = 6 - \frac{1}{2}\log \,20\) \(\therefore \,pH = 5.35\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ માંથી કાબોકેશાયન (કેટાયન) ની સંખ્યા કે ને અતિસંયુગ્મન દ્વારા સ્થિરિકરણ પામતા નથી તે.......... છે.
JEE Mains 2024 Medium - નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium - નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(\log _e\left(\frac{6 x^2+5 x+1}{2 x-1}\right)+\cos ^{-1}\left(\frac{2 x^2-3 x+4}{3 x-5}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta) \cup(\gamma, \delta]\) હોય, તો \(18\left(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\right)=......\)JEE Mains 2023 Hard
- \(2 \sin \left(12^{\circ}\right)-\sin \left(72^{\circ}\right)\) નું મુલ્ય ............ છે.JEE Mains 2022 Medium
- \(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- 1, 2, 3,......, 50 માંથી બે ભિન્ન સંખ્યાઓ a અને b યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેમની ગુણાકાર ab એ 3 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શું છે?JEE Mains 2026 Medium
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium