JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..

- A \((A) < (B) < (C) < (D)\)
- B \((A) < (B) < (D) < (C)\)
- C \((B) < (A) < (D) < (C)\)
- D \((B) < (A) < (C) < (D)\)
Answer & Solution
Correct Answer
(D) \((B) < (A) < (C) < (D)\)
Step-by-step Solution
Detailed explanation
Rate of \(S_N1\) reaction \(\alpha \) stability of \({C^ \oplus } - I.M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક એકપરમાણ્વીય ઋણ આયન \((A^-)\) પાસે \(45\) ન્યુટ્રોન અને \(36\) ઇલેક્ટ્રોન છે. તત્વ \((A)\) નું પરમાણ્વીય દળ, આવર્ત કોષ્ટકમાં સમૂહ અને ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા અનુક્રમે કયા છે?JEE Mains 2026 Medium
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - એક પ્રક્રિયા માટે જરૂરી \(NO_2\) એ \(CCl_4\) માં \(N_2O_5\) ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે. \(2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)\) \(N_2O_5\) ની શરૂઆતની સાંદ્રતા \(3.00\, mol\, L^{-1}\) છે. અને \(30\) મિનિટ બાદ તે \(2.75\, mol\, L^{-1}\) છે. તો \(NO_2\) તા સર્જનનો દર ................ \(mol\, L^{-1}\, min^{-1}\) જણાવો.JEE Mains 2019 Hard
- એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : પિક્રિક ઍસિડ એ 2,4,6 - ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન છે.
વિધાન II : ફિનોલ - 2,4 - ડાયસલ્ફોનિક ઍસિડને સાંદ્ર \(HNO _3\) સાથે પ્રક્રિયા કરીને પિક્રિક ઍસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
- માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......JEE Mains 2021 Medium
- લીફ્ટમાં \(60\; HP\) ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટર મહત્તમ \(2000\; \mathrm{kg}\) ઉચકાવી શકે છે. જો લીફ્ટમાં ઘર્ષણબળ \(4000 \;\mathrm{N}\) હોય તો મહત્તમ ક્ષમતાથી ભરેલ લિફ્ટ કેટલા ............. \(\mathrm{m} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરી શકે? \(\left(1 \;\mathrm{HP}=746 \;\mathrm{W}, \mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\right)\)JEE Mains 2020 Medium
- જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\frac{2+\sin x}{y+1} \cdot \frac{d y}{d x}=-\cos x, y>0, y(0)=1,\) નો ઉકેલ દર્શાવે અને \(y(\pi)=a\) તથા \(\mathrm{x}=\pi\) આગળ \(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}\) ની કિમત \(b\) થાય તો જોડયુક્ત \((a, b)\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- \(200 \,mL \,0.01 \,M\, HCl\) ને \(400 \,ml \,0.01\, M \,H _2 SO _4\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની \(pH\) શોધો .JEE Mains 2022 Medium
- ધારોકે \(f: R \rightarrow R\) એવો વિધેય છે કે જ્યાં \(f(x)=\frac{x^2+2 x+1}{x^2+1}\) તોJEE Mains 2023 Hard