JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?
- A \(CH_2 = CH -Cl\)
- B \(CHCl_3\)
- C \((CH_3)_3CCl\)
- D \(CCl_4\)
Answer & Solution
Correct Answer
(C) \((CH_3)_3CCl\)
Step-by-step Solution
Detailed explanation
\((CH_3)_3CCl\) will give \(Cl^-\) and most stable carbocation. Hence \((CH_3)_3CCl\) likely to give a precipitate with \(AgNO_3\) solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- \(0.001 M NaOH\) ના દ્રlવણનું \(pH\) મૂલ્ય.......... છેJEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવક જેવા કે \(\mathrm{CHCl}_3\) અથવા \(\mathrm{CS}_2\) માં ફીનોલના બ્રોમિનેશન માટે લુઈસ એસિડ ઉદ્દીપકની આવશ્યકતા હોય છે. વિધાન \(II\) : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિનને ધ્રુવીકરણ કરીને \(\mathrm{Br}^{+}\) ઉત્પન્ન કરે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેની પ્રક્રિયામાં નીપજ (\(C\)) _______ છે. \({CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow[\Delta]{\mathrm{KOH}_{(a k)}} \mathrm{A} \xrightarrow{\mathrm{HBr}} \mathrm{B} \xrightarrow[\mathrm{KOH}_{(a) i}]{\Delta} \mathrm{C}\)JEE Mains 2024 Hard
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(200\,cm^2\) ક્ષેત્રફળ અને \(1.5\,cm\) દૂર રાખેલી બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસીટર તરીકે વર્તે છે જેને \(V\;emf\) જેટલી બેટરી સાથે જોડેલ છે. જો બંન્ને પ્લેટ વચ્ચે \(25\times10^{-6}\,N\) જેટલું આકર્ષણબળ લાગતું હોય તો \(V\) નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે? \(\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)\)JEE Mains 2018 Hard
- કોઇપણ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ \(a,b,c\) માટે \(9\left( {25{a^2} + {b^2}} \right) + 25\left( {{c^2} - 3ac} \right) = 15b\left( {3a + c} \right)\)તો:JEE Mains 2017 Hard
- \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - \({A}\) અને \({B}\) ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\(\Omega\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- બે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ તરંગો એક ચોક્કસ બિંદુએ સંયોજિત થાય છે, જેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે :
\(\begin{aligned} & \mathrm{E}_1=\mathrm{E}_0 \sin \omega \mathrm{t} \\ & \mathrm{E}_2=\mathrm{E}_0 \sin \left(\omega \mathrm{t}+\frac{\pi}{3}\right)\end{aligned}\)
પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.JEE Mains 2025 Easy