ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

3 kg દળ અને 5m ત્રિજ્યાનું એક ફ્લાયવ્હીલ સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવગણ્ય દળની દોરીને તે વ્હીલની ફરતે વીંટાળવામાં આવે છે અને દોરીના ઢીલા છેડાને 3 kg દળ સાથે જોડવામાં આવે છે. દળને પ્રારંભમાં સ્થિર રાખવામાં આવે છે અને બાદમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ 3 m જેટલું નીચે જાય ત્યારે વ્હીલની J ના એકમમાં ગતિઉર્જા _________ છે. \(\left( g =10 m / s ^2\right)\)

  1. A 30
  2. B 60
  3. C 45
  4. D 90
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 30

Step-by-step Solution

Detailed explanation

\(mg\times3=\frac{1}{2}.\frac{mR^{2}}{2}\omega^{2}+\frac{1}{2}mv^{2}\) ...(i) & \(v=\omega R\) ...(ii) સમીકરણ (i) અને (ii) પરથી \(g\times3=\frac{3}{4}.v^{2}\) ગરગડીની ગતિઊર્જા \(=\frac{1}{2}\times\frac{mR^{2}}{2}\times\omega^{2}=\frac{1}{4}mv^{2}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app