ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )

  1. A \(70.56\)
  2. B \(68.85\)
  3. C \(65.52\)
  4. D \(60.75\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(68.85\)

Step-by-step Solution

Detailed explanation

Molecular weight of \(C _{7} H _{6} O _{2}=122\) \(\% C =\frac{12 \times 7 \times 100}{122}=68.85 \approx 69\)
From JEE Mains
Explore more questions on app