JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો પ્રથમ ક્રમની \(75 \%\) પ્રક્રિયા \(90\) મિનિટમાં પૂર્ણ કરવામાં થઈ હતી, તો \(60 \%\) સમાન પ્રક્રિયા પૂર્ણ થવા માટે લગભગ ........... સમય (મિનિટમાં) લાગશે (લો: \(\log 2=0.30 ; \log 2.5=0.40)\)
- A \(65\)
- B \(75\)
- C \(70\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(D) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(t _{0.75}=2 \times \frac{\ln 2}{ k }=90\) \(k =\frac{\ln 2}{45} min ^{-1}\) \(kt =\ln \frac{1}{1-0.6}=\ln 2.5\) \(\frac{\ln 2}{45} \times t=\ln 2.5\) \(t=45 \times \frac{\log 2.5}{\log 2}=45 \times \frac{0.4}{0.3}=60 min\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 Hard - \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- \(298.2\, {~K}\) પર હાઇડ્રોજન \(\left({E}_{{H}}\right)\) અને તેના આઇસોટોપ ડ્યુટેરિયમ \(\left({E}_{{D}}\right)\) માટે બંધ વિયોજન એન્થાલ્પી (\({kJ} \,{mol}^{-1}\) માં) નો સબંધ એ શ્રેષ્ઠ રીતે વર્ણવેલ છેJEE Mains 2021 Hard
- કોબાલ્ટ સાથે જળવાયુ પર પ્રક્રિયા કરવા તરીકે ઉદ્દીપકીય સ્વરૂપ....JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- બિંદુ \((-3,-5)\) અને ઉપવલય \(\frac{x^{2}}{4}+\frac{y^{2}}{9}=1\) પરના બિંદુને જોડતા રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- \(\int \frac{(2 x-1) \cos \sqrt{(2 x-1)^{2}+5}}{\sqrt{4 x^{2}-4 x+6}} d x\) ની કિમંત મેળવો. (કે જ્યાં \(c\) સંકલન અચળાંક)JEE Mains 2021 Hard
- ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ \((a), (b)\) અને \((c)\)ના સંદર્ભમાં સાચા છે તે \(......\) \(A\).\((a)\) અને \((b)\) પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે. \(B\). પ્રક્રિયાબિંદુ \((b)\) પર સંતુલન પર છે અને બિંદુ \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(C\). પ્રક્રિયા \((a)\) પર સ્વંયભૂ (આપમેળ) છે અને \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(D\). પ્રક્રિયા \((a)\) અને \((b)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી.
JEE Mains 2023 Medium - જો વિધેય \(f(x) = \sqrt{\log_{(0.6)}\left(\left|\dfrac{2x-5}{x^2-4}\right|\right)}\) નો પ્રદેશ \((-\infty, a] \cup \{b\} \cup [c, d) \cup (e, \infty)\) હોય, તો \(a + b + c + d + e\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)JEE Mains 2022 Medium
- ધારો કે \({f_k}\left( x \right) = \frac{1}{k}\left( {{{\sin }^k}x + {{\cos }^k}x} \right)\;,x \in R\) અને \(k \ge 1\), તો \({f_4}\left( x \right) - {f_6}\left( x \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2014 Hard