JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
| સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) | સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) |
| A. અસંતૃપ્તા (બેયરની કસોટી) | I. લાલ રંગ દેખાય છે. |
| B. આલ્કોહોલિક સમૂહ (સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી) | II. રજત દર્પણ દેખાય છે. |
| C. આલ્ડીહાઈડ સમૂહ (ટોલેન્સ પ્રક્રિયક) | III. જાંબલી રંગ દેખાય છે. |
| D. ફિનોલીક સમૂહ (FeCl3, કસોટી) | IV. ગુલાબી રંગ દૂર થાય છે. |
- A A-III, B-IV, C-II, D-I
- B A-III, B-IV, C-I, D-II
- C A-IV, B-I, C-II, D-III
- D A-IV, B-III, C-II, D-I
Answer & Solution
Correct Answer
(C) A-IV, B-I, C-II, D-III
Step-by-step Solution
Detailed explanation
(A)-IV, (B)-I, (C)-II, (D)-III
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શૂન્યક્રમ પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજનો અર્ધ-આયુષ્ય સમય 1 કલાક છે, જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા \(2.0 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) હોય. A ની સાંદ્રતા 0.50 થી ઘટીને \(0.25 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) થવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2025 Easy
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)JEE Mains 2026 Hard - નીચે તત્ત્વોના X-કિરણ વર્ણપટ વિશે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\sqrt{v}\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ દળનો આલેખ સુરેખા છે.
વિધાન (II) : \(v\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સુરેખા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 Hard - \(\mathrm{Mg}(\mathrm{OH})_2\) ના x mg (મોલર દળ \(=58)\) ને 1.0 L પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી 298 K તાપમાને pH 10.0 પ્રાપ્ત થાય છે. x નું મૂલ્ય ________ mg છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\mathrm{Mg}(\mathrm{OH})_2\) પાણી \(\mathrm{H}_2 \mathrm{O}\) માં સંપૂર્ણપણે વિયોજિત થાય છે તેમ ધારવામાં આવે છે.)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર (\(mW\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - બે p-બ્લોક તત્વો X અને Y \(EF _3\) પ્રકારના ફ્લોરાઇડ બનાવે છે. ફ્લોરાઇડ સંયોજન \(XF _3\) લુઈસ એસિડ છે અને \(YF _3\) લુઈસ બેઝ છે. \(XF _3\) અને \(YF _3\) ના મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અનુક્રમે છેJEE Mains 2026 Easy
- ધારો કે \((-1,2,3)\) માંથી પસાર થતી એક રેખા, રેખાઓ \(L_1: \frac{x-1}{3}=\frac{y-2}{2}=\frac{z+1}{-2}\) ને \(M(\alpha, \beta, \gamma)\) આગળ અને \(L_2: \frac{x+2}{-3}=\frac{y-2}{-2}=\frac{z-1}{4}\) ને \(N(a, b, c)\) આગળ છેદ છે. તો \(\frac{(\alpha+\beta+\gamma)^2}{(a+b+c)^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A, B, C\) એ ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો અનુક્રમે \(\overrightarrow{ a }=\hat{ i }+4 \hat{ j }+3 \hat{ k }\) ; \(\overrightarrow{ b }=2 \hat{ i }+\alpha \hat{ j }+4 \hat{ k }, \alpha \in R\) ; \(\overrightarrow{ c }=3 \hat{ i }-2 \hat{ j }+5 \hat{ k }\) છે. જો \(\alpha\) એવી ન્યૂનતમ ધનપૂર્ણાંક હોય કે જેના માટે \(\vec{a}, \vec{b}, \vec{c}\) અસમરેખ થાય, તો \(\triangle A B C\) માં \(A\) માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ \(\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- પારાના એકસમાન દરેક \(512\) ટીપાંઓને \(2\, V\) ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... \(V\) થશે.JEE Mains 2021 Hard
- ધારો કે \(i=\sqrt{-1}\) છે, જો \(\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k\), અને \(n =[| k |]\) એ \(| k |\) ની મહત્તમ પૂર્ણાક ભાગ હોય,તો \(\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)=\)....... .JEE Mains 2021 Hard