enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
\(\begin{array}{*{20}{c}} {{{\rm{H}}_3}{\rm{C}} - {\rm{C}} = {\rm{CH}} - {\rm{C}} \equiv {\rm{C}} - {\rm{H}}}\\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)માં સિગ્મા બંધની સંખ્યા \(......\) છે.
- A \(10\)
- B \(11\)
- C \(12\)
- D \(13\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Numbers of \(\sigma\) bonds \(=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.JEE Mains 2023 Medium
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલામાંથી ખોટા વિધાનો ઓળખો.
A. સંજ્ઞા (નોટેશન) \({ }_{12}^{24} Mg\) એ 24 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે.
B. આવૃત્તિ \(4.5 \times 10^{15} s^{-1}\) ના વિકિરણની તરંગલંબાઈ \(6.7 \times 10^{-8} m\) છે.
C. એક વિકિરણ તરંગલંબાઈ \(=\lambda_1(900 nm)\) અને ઊર્જા \(= E _1\) ધરાવે છે. બીજું વિકિરણ તરંગલંબાઈ \(\lambda_2(300 nm)\) અને ઊર્જા \(= E _2\) ધરાવે છે. \(E _1: E _2=3: 1\).
D. 2000 pm તરંગલંબાઈના પ્રકાશના ફોટોનની સંખ્યા કે જે 1 J ઊર્જા પૂરીપાડે છે તે \(1.006 \times 10^{16}\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - સૂચિ - \(I\) ને સૂચિ - \(II\) સાથે મેળવો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (સંયોજનોની જોડી) સૂચિ - \(II\) (સમઘટકતા) (\(A\)) n-પ્રોપેનોલ અને આઇસો-પ્રોપેનોલ \((I)\) મેટામેરિઝમ (\(B\)) મિથોક્સીપ્રોપેન અને ઈથોક્સીઈથેન \((II)\) શૃંખલા સમઘટકતા (\(C\)) પ્રોપેનોન અને પ્રોપેનાલ \((III)\) સ્થાન સમઘટકતા (\(D\)) નિઓપેન્ટેન અને આઇસો-પેન્ટેન \((IV)\) ક્રિયાશીલ સમઘટકતા JEE Mains 2024 Medium - ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- ધારો કે \(y=y(x)\) એ. વિકલ સમીકરણ \(\left(3 y^2-5 x^2\right) y d x+2 x\left(x^2-y^2\right) d y=0\) નો એવો ઉકેલ છે જેથી \(y(1)=1\) થાય તો \(\left|(y(2))^3-12 y(2)\right|=.............\).JEE Mains 2023 Hard
- ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - નીચેનામાંથી રંગહીન લેન્થેનોઇડ આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}^{3+}, \mathrm{Lu}^{3+}, \mathrm{Nd}^{3+}, \mathrm{La}^{3+}, \mathrm{Sm}^{3+}\)JEE Mains 2024 Medium
- સમીકરણ \(\sqrt{x^2-4 x+3}+\sqrt{x^2-9}=\sqrt{4 x^2-14 x+6}\) નાં વાસ્તવિક બીજોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\mathrm{f}: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \(f(2)=1\). જો બધા \(x \in \mathbf{R}\) માટે \(\mathrm{F}(x)=x f(x)\) હોય, \(\int_0^2 x \mathrm{~F}^{\prime}(x) \mathrm{d} x=6\) અને \(\int_0^2 x^2 \mathrm{~F}^{\prime \prime}(x) \mathrm{d} x=40\) હોય, તો \(\mathrm{F}^{\prime}(2)+\int_0^2 \mathrm{~F}(x) \mathrm{d} x\) = ___JEE Mains 2025 Medium