JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આણ્વિય આયન \(N_2^ + \) માટે, આણ્વિય કક્ષક આલેખમાં \({\sigma _{2p}}\) આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.
- A \(0\)
- B \(2\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Total electrons in \(N_2^ + = (7 \times 2) - 1 = 13\) \(N_2^ + \to {\sigma _{1{s^2}}},\sigma _{1{s^2}}^*,{\sigma _{2{s^2}}},\sigma _{2{s^2}}^*,[\pi _{2{p_x}}^2 = \pi _{2{p_y}}^2]\sigma _{2{p_z}}^1\) Number of electron in \({\sigma _2}_{{p_z}}\) is \(1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\, mL\) \(0.1\, M\, H_2SO_4\), ના દ્રાવણને \(30\, mL\) \(0.2\, M\, NH_4OH\) દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની \(pH\) કેટલી થાય? [\(NH_4OH\) નો \(pk_b= 4.7\)]JEE Mains 2019 Hard
- \(2\)-બ્યુટિનના ભૌમિતિક સમઘટકો વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- \(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 Medium - \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)JEE Mains 2025 Easy - \(|1\) - \(\left.\mathrm{i}\right|^x=2^x\) ના ઉકેલોની સંખ્યા \(\alpha\) અને \(\beta=\left(\frac{|z|}{\arg (\mathrm{z})}\right)\), જ્યાં \(\mathrm{z}=\frac{\pi}{4}(1+\mathrm{i})^4\left(\frac{1-\sqrt{\pi} \mathrm{i}}{\sqrt{\pi}+\mathrm{i}}+\frac{\sqrt{\pi}-\mathrm{i}}{1+\sqrt{\pi} \mathrm{i}}\right), \mathrm{i}=\sqrt{-1}\) તો \((\alpha, \beta)\) નું \(4 x-3 y=7\) થી અંતર મેળવો.JEE Mains 2024 Hard
- ધારો કે અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) ની એક નાભિ \((\sqrt{10}, 0)\) પર છે અને અનુરૂપ નિયામિકા \(\mathrm{x}=\frac{9}{\sqrt{10}}\) છે. જો e અને \(l\) અનુક્રમે H ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ હોય, તો \(9\left(\mathrm{e}^2+l\right)\) = __________JEE Mains 2025 Medium
- એક પાણીની ટાંકી છે જેનો આકાર શંકુ છે અને શિરોબિંદુ નીચેની બાજુ એ આવેલ છે અને અર્ધશીર્ષકોણનું માપ \(\tan ^{-1} \frac{3}{4}\) છે. ટાંકીમાં \(6\) ક્યુબિક મીટર પ્રતિ કલાક અચળ દરે પાણી નાખવામાં આવે છે. જ્યારે \(4\) મીટર પાણીની ઊંડાઈ હોય ત્યારે ટાંકીની વક્રસપાટીનું ક્ષેત્રફળ . . . . દરે વધતું હોય છે.JEE Mains 2022 Hard
- એક વસ્તુ અચળ ઝડપે \(10\,m\) ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ \(4\,sec\) માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) \(.........\) છે.JEE Mains 2023 Medium