JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
દ્વિસંયોજક ધન આયન અને ઋણ આયનની મોલર આયનીય વાહકતા અનુક્રમે \(57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને \(73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત ધન આયન અને ઋણ આયન ધરાવતા એક વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા _______ થશે.
- A \(65 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\)
- B \(130 \mathrm{~s} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\)
- C \(187 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\)
- D \(260 \mathrm{~s} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(130 \mathrm{~s} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Lambda_{\mathrm{C}}^{+2}=57 \mathrm{Scm}^2 \mathrm{~mol}^{-1}\) \(\Lambda_{\mathrm{A}}^{+2}=73 \mathrm{Scm}^2 \mathrm{~mol}^{-1}\) \(\Lambda_{\text {Solution }}=\lambda_{\mathrm{C}}^{+2}+\Lambda_{\mathrm{A}}^{-2}\) \(=57+73=130\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - \(300\,K\) પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી \(.........\) છે.
પ્રક્રમ \(\Delta H / kJ\,mol ^{-1}\) \(\Delta S / J K^{-1}\) \(A\) \(-25\) \(-80\) \(B\) \(-22\) \(40\) \(C\) \(25\) \(-50\) \(D\) \(22\) \(20\) JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I : Cl _2\) અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે. વિધાન \(II :\) એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \( f, g\): \(R \rightarrow R\) \(f ( x )=\left\{\begin{array}{ll}{[ x ]} & , \quad x <0 \\ |1- x | & , \quad x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{ll}e^{x}-x & , x<0 \\ (x-1)^{2}-1 & , \quad x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણીંક દર્શાવે છે.તો વિધેય \(fog(x)\) એ............આગળ અસતત છે.JEE Mains 2022 Hard
- એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?JEE Mains 2021 Hard
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2022 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ આપો.
JEE Mains 2018 Hard - ધારો કે \(P\) એ બિંદુ \((10,-2,-1)\) છે અને \(Q\) એ બિંદુ \(R(1,7,6)\) માંથી, બિંદુઓ \((2,-5,11)\) તથા \((-6,7,-5)\) માંથી પસાર થતી રેખા પર નો લંબપાદ છે. તો રેખાખંડ \(P Q\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium